SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારવાલીની સજઝાયા [ ૩૦૩ પપ પ . પ મ કે * ** ** * * * * * * * * * * * * * * * * * * શ્રી નવકારવાલીની સજઝાય (૨૧૭) કહેજે ચતુર નર એ કેણ નારી, ધરમી જનને પ્યારી રે; જેણે જાયા બેટા સુખકારી, પણ છે બાળકુમારી રે. કહેજે-૧ કેઈ ઘેર રાતી ને કોઈ ઘેર લીલી, કઈ ઘેર દીસે પીળી રે, પંચરૂપી છે બાળકુમારી, મનરંજન મતવાળી રે. કહેજે-૨ હૈડા આગળ ઊભી રાખી, નયણાસું બંધાણી રે; નારી નહિ પણ મોહનગારી, જોગીશ્વરને પ્યારી રે. કહેજે –૩ એક પુરૂષ તસ ઉપર ઠાહે, ચાર સખીશું ખેલે રે; એક બેર છે તેહને માથે, તે તસ કેડ ન મેલે રે. કહેજે-૪ નવનવ નામે સહુ કે માને, કહેજે અર્થ વિચારી રે; વિનયવિજય ઉવઝાયને સેવક, રૂપવિજય બુદ્ધિ સારી રે. કહેજો -૫ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત શ્રી કુગુરૂની સજઝાય (૨૧૮) શુદ્ધ સંવેગી કીરિયા ધારી, પણ કુટિલાઈ ન મૂકે; બાહ્ય પ્રકારે કીરિયા પાળી, અત્યંતરથી ચૂકે. જિદે કપટી કહીયા એહ, એહનું નામ ન લીજે. ૧ રંગેલ કપડાં ખભે ધાબળી, કાખ દેખાડી લે; ; ; તરૂણી સુંદર દેખી વિશેષ, પુસ્તક વાંચતાં બેલે. જિર્ણદે–ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy