________________
-૩૦૨]
શ્રી જૈન સઝાય સંગ્રહ
-
-
-
-
-
-
-
-
કેડ દુઃખે ગુડા રહે રે, મુખમાં શ્વાસ ન માય; ગાલે પડે કરચલી રે, રૂ૫ શરીરનું જાય રે. ઘડપણ૦૪
જીભલડી પણ લડથડે રે, આણ ન માને કેય; - ઘેર સહુને અળખામણો રે, સાર ન પૂછે કેય રે. ઘડપણ –૫ - દીકરા તે નાશી ગયા રે, વહુઅર દે છે ગાળ; દીકરી ન આવે ઢુંકડી રે, સબળ પડ્યો છે જંજાળ રે. ઘડપણ – ૬ કાને તે ધાક પડી રે, સાંભળે નહી લગાર; આંખે તે છાયા વળી રે,એ તો દેખી ન શકે લગાર રે. ઘ૦-૭ - ઉંબરો તે ડુંગર થયે રે, પિળ થઈ પરદેશ
ળી તે ગંગા થઈ રે, તમે જુઓ જરાના વેશ રે. ઘ૦-૮ ઘડપણ વહાલી લાપશી રે, ઘડપણ વહાલી ભિંત; ઘડપણ વહાલી લાકડી રે, તમે જુઓ ઘડપણની રીત છે. ઘ૦-૯ ઘડપણ તું અકહ્યાગરે રે, અણુતેડ્યો મ આવેશ; જોબનિયું વહાલું રે, જતન હું તાસ કરેશ રે. ઘડપણ૦–૧૦ ફટફટ તું અભાગીયા રે, જોવનનો તું કાળ; રૂપ રંગને ભાગતે રે, તું તો મહેટ ચંડાળ રે. ઘડપણ૦-૧૧ નસંસે ઉસમેં રે, તવને દીજીએ ગાળ; ઘડપણ કાં તું સરજીયો રે, લાગે માહરે નિલાડ રે. ઘ૦-૧૨ ઘડપણ તું સદા વડે રે, હું તુજ કરું જુહાર; જે મે કહી છે વાતડી રે, જાણજે તાસ વિચાર રે. ઘડ–૧૩ કેઈન છે તુજને રે, તું તે દૂર વસાય; વિનયવિજય ઉવઝાયને રે, રૂપવિજય ગુણ ગાય રે. ઘ૦-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org