________________
હોકે નહિ પીવા વિષે સઝાય
[૩૦૧
વ્યસની જે હેકા તણા રે, તલપ લાગે જબ આપ, વનમાં વૃક્ષ છેદી કરી રે, અગ્નિ પ્રજવલિત કરાય. ભવિક૦-૭ તિહાં ષટ્કાયનાં જીવની રે, હિંસા નિરંતર થાય; હોકાનું જળ જિહાં ઢળીયે રે, તિહાં બહુ જીવ હણાય. ભ૦–૮ પિતે પાપ પૂરણ કરે છે, અન્યને ઘે ઉપદેશ; વળી અનમેદન પણ કરે રે, ત્રિકરણ થાયે ઉદ્દેશ. ભવિક૭-૯મુખ ગંધાયે પીનારનું રે, બેસી ન શકે કઈ પાસ; જગમાં પણ રૂડું નહિ રે, પુણ્ય તણે થાય નાશ. ભ૦-૧૦ સંવત અઢારને છોંતેરે રે, ઉજવળ શ્રાવણ માસ; વાર બહસ્પતિ શોભતો રે, પૂનમ દિન શુભ ખાસ. ભ૦–૧૧. તપગચ્છ મંડન સેહરે રે, દાનરતનસૂરિ રાય; મલકરતન શિષ્ય શોભતા રે, આનંદ હરખ ન માય. ભ૦-૧૨. પ્રતાપ પૂરણ ગિરૂઆ ધણી રે, શિવરતન તસુ શિષ્ય; હોકાનાં ફળ ઈમ કહ્યાં રે, ખુશાલરતન સુજગીશ. ભ૦–૧૩
શ્રી રૂપવિજયજી વિરચિત શ્રી ઘડપણની સજઝાય
(૧૬) ઘડપણ કાં તું આવીયે રે, તુજ કેણ જુએ છે વાટ; તું સહને અળખામણે રે, જેમ માંકણ ભરી ખાટ. ઘડ૦-૧ ગતિ ભાગે તે આવતાં રે, ઉદ્યમ ઉડી રે જાય; દાંતડલા પણ ખસી પડે રે, લાળ પડે મુખમાંય રે. ઘ૦-૨, બળ ભાગે અને તણું રે, શ્રવણે સૂર્યું નવિ જાય; તુજ આવે અવગુણ ઘણું રે, વળી ધોળી હવે રેમ રાય રે.
ઘડપણ૦-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org