________________
૩૦૦]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
--
*
*
*
*
*
*
*
દીપ શિખા દેખી કરી, રૂપે માહ્ય પતંગે રે, સોના કારણે લોભી, હામે આપણે અંગે રે. રે જીવ૦-૯ નાદ વિનોદે વધી, હિરણ હણ્યો નિજ બાણ રે; - રસના રસે માછલે, બાંધ્યે ધીવર જાળ રે. રે જીવ૦-૧૦ પંડીત શીળવિજય તણું, શિષ્ય દીયે આશિષે રે; શીળસુરંગી ચૂનડી, તે સે નિશદીશે રે. રે જીવ૦-૧૧
શ્રી ખુશાલરતન વિરચિત હકે નહિ પીવા વિષે સજઝાય
(૨૧૫)
હકો રે હોકો શું કરો રે, હોકો તે નરકનું ઠામ; જીવ હણાયે અતિ ઘણું રે, વાઉકાય અભિરામ.
ભવિક જન મૂકે હોકાની ટેવ.-૧ એ આંકણી - જ્યાં લગે હોકો પીજીએ રે, ત્યાં લગે જીવ વિનાશ; પાપ બંધાયે આકરાં રે, દયા તણી નહિ આશ. ભવિક–૨ જે પ્રાણી હોકો પીયે રે, તે પામે બહુ દુઃખ; ઈમ જાણને પરિહર રે, પામ બહુલાં સુખ. ભવિક–૩
જ લગે ધરતી બળે રે, જીવ હણાયે અનંત; જે નર હોકો મેલશે રે, તસ મળશે ભગવંત. ભવિક–૪ દાવાનળ ઘણા પરજળે રે, હોકાનાં ધળ એહ; નરકે જાશે બાપડા રે, ધર્મ ન પામે તેહ. ભવિક–પ એકેદ્રી બેઈંદ્રીમાં રે, ફિરે અનંતીવાર, છેદન ભેદન તાડના રે, તિહાં લહે દુઃખ અપાર. ભાવિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org