SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લાભની સઝાય [ ૨૯૯ ભાવસાગર પંડિત ભણે રે; વીરસાગર બુધ શિષ્ય; લેભ તણે ત્યાગ કરી રે, પહોંચે સકળ જગીશ. ભવિક-૭ પંડીત શીલવિજય શિષ્ય વિરચિત શિયળની ચૂનડીની સજઝાય (૨૧૪). વીર કહે ગૌતમ સુણો. એ રાગ. રે જીવ વિષય નિવારીએ, નારી સાથે શે નેહ રે; મુંજ મૃણાલ તણે પરે, ઝટક દેખાવે છેડો રે. રે જીવ૦-૧ પટખંડ કેરે રાજિઓ, આપ તણે અંગે જાતે રે; ચૂલણ ચૂકી મારવા, અવર કહું કિસી વાતે રે. રે જીવ–૨: જનમ લગે જે વાલી, સૂરિકાંતા નારી રે; કઠે ઠવી અંગુઠડે, માર્યો નિજ ભરતારે રે. રે જીવટ૩ ચંદ્રવદની મૃગલેચની, ચાવંતી ગજ ચાલી રે; રૂપે દીસે રૂડી, પણ તે વિષની વેલી રે. રે જીવવ-૪ વિષયારસ વિષ વેલડી, શેલડી સે ચંગે રે; પંડીત જનને ભેળવે, ક્ષણમાં દાખે ભંગે રે. રે જીવ -૫ નારી વિષય વિસાણી, દશકંધર દશ શીશે રે; રાજ રમણી હારી કરી, નરક પડ્યો નિશદિશે રે. રે જીવ – એક ઈદ્રી પરવશ પણે, બંધન પામે જી રે; મયગળ મોહ્યો હાથણ, બંધ પડ્યો કરે રી રે. રે જીવ૦-૭ મધુકર મોહ્યો માલતી, લેવા પરિમલ પૂરે રે; કમળ મિલંતે માંહી રહ્યો, જબ આથમી સૂરો રે. રે જીવ૦-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy