________________
૨૯૮]
શ્રી જૈન સજઝાયે સંગ્રહ
w
w
wામ * * * * # , "ur * *'" "" www w w w ",
*
* * *
*
* * * *M
W
W
W
+ અ + + + + + +
+ ૧ = *,
* * *
*
*
*
* *
*
*
સેવા કીજે રે સુધા સાધુની, વહિએ જિનવર આણ; પરાણે જઈને જે તે શું બોલીએ, જે હોવે તત્વના જાણ. મ–૫ જેહમાં જેટલા રે ગુણ લે તેટલા, જિમ રાયણની રે કેળી; સહજ કરો જીવ સુંદર આપણે, સહજસુંદરના રે બેલ. મ–૬
શ્રી ભાવસાગર વિરચિત શ્રી લાભની સજઝાય
, (ર૧૩)
ઇડર આંબા આંબલી રે. એ રાગ. લભ ન કરીએ પ્રાણીઆ રે, લેભ બૂરે સંસાર; લોભ સમે જગમાં નહીં રે, દુર્ગતિને દાતાર.
ભવિક જન ! લેભ બૂરેરે સંસાર-૧ પરિહરજે તમે નિરધાર, ભવિકલોભ બૂરો રે સંસાર; જિમ પામે ભવ પાર,ભવિક લેભ બૂરો રે સંસાર એ આંકણું. અતિ લોભે લક્ષ્મીપતિ રે, સાગર નામે શેઠ, પૂર પાનિધિમાં પડ્યો રે, જઈ બેઠે તસ હેઠ. ભવિક–૨. સેવન મૃગના લોભથી રે, દશરથ સુત શ્રીરામ; સીતા નારી ગુમાવીને રે, ભમીયા ઠામે ઠામ. ભાવિક-૩ દશમા ગુણઠાણું લગે રે, લોભ તણું છે જેર; શિવપુર જાતાં જીવને રે, એહ જ હેટ ચેર. ભવિક૭-૪ ક્રોધ માન માયા લાભથી રે, દુર્ગતિ પામે જીવ; પરવશ પડીયે બાપડે રે, અહોનિશ પાડે રીવ. ભવિક–પ પરિગ્રહના પરિહારથી રે, લહીએ શિવ સુખ સાર; દેવ દાનવ નરપતિ થઈ રે, જાશે મુગતિ મેઝાર. ભવિક–દ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org