SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીભલડીની સઝાય [૨૯૭ * * * * * * અગ્નિ દાઝયો તે પણ બાળે, કુવચન દુર્ગતિ ઘર ઘાલે; અગ્નિ થકી અધિકું તે કુવચન, તે તે ખીણુ ખીણ સાલે રે.બા-૩ તે નર માન મેટપ નવિ પામે, જે નર હેય મુખ રેગી; તેહને તે કઈ નવિ લાવે, તે તે પ્રત્યક્ષ રેગી રે. બાપ૦-૪ તેહને કઈ નવિ બેલે, અભિમાને અણગમત, આપ તણો અવગુણ નવિ દેખે, તે કીમ પાસે મુગતે રે. બાપ૦-૫ જનમ જનમની પ્રીત વિણસે, એકણ કડુએ બોલે, મીઠાં વચન થકી વિણ ગરથે, લે સબ જગ મોલે રે. બાપ૦૬ આગમને અનુસાર હિત મતિ, જે નર રૂડું ભાખે; પ્રગટ થઈ પરમેશ્વર તેહની, લજજા જગતમાંહિ રાખે રે બાપ૦-૭ સુવચન કુવચનનાં ફળ જાણી, ગુણ અવગુણ મન આણી, વાણી બોલે અમિય સમાણી, લબ્ધિ કહે સુણ પ્રાણ રે. શ્રી સહજસુંદર વિરચિત શ્રી નિંદા નિવારણની સજઝાય (૨૧૨). મ મ કર છવડા રે નિંદા પારકી, મ મ કરજે વિખવાદ; અવગુણ ઢાંકી રે ગુણ પ્રગટ કરે, મૃગમદ જિમરે જબાદમ મટ–૧ ગુણ છે પૂરા રે શ્રીઅરિહંતના, અવર ફ્રજા નહિ કેય; જગ સહુ ચાલે રે જિમ માદળ મઢયું, ગુણવંત વિરલા રે કેય. મ મ૦–૨ પૂંઠ ન સુઝે રે પ્રાણ આપણી, કિમ સુઝે પર પૂંઠ, મરમને મો રે કેહને ન બોલીએ, લાખ લહે બાંધી મૂઠ મ૦-૩ રાગ દ્વેષે સ્વામી હું ભર્યો, ભરી વિષય કષાય; રીસ ઘણેરી મુજ મન ઉપજે, કિમ પામું ભવ પાર. મ૦-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy