________________
૨૯૬]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
જોરાવર ઘણા જાલીમી, યમરાજા હો કાંઈ સબલ કરૂર છે; નિજ સેના લઈ ચિહું દિશે, કિમ જાગતા હે નર કહિયે
સૂર કે નિં-૪ જાગતડાં જે નહિ, છેતરાયે હે નર સુતે નેટકે; સૂતારીણી પાડા જણ્યા, કિમ કીજે હો સા પુરુષની
ભેટકે. નિં-૫ શ્રી વીરે ઈમ ભાખીયું, પંખી ભાખંડ હે ન કરે પરમાદ છે, તેહ તણી પરે વિચર, પરિહર હે ગોયમ પરમાદ કે.
નિં.-૬ વીર વચન ઈમ સાંભળી, પરિહરીયો હે ગાયમ પરમાદ કે; લીલા સુખ લીધાં ઘણાં, થિર રહીયે હૈ જગમાં જસવાદ કે.
નિં-૭ નિંદ્રા નિંદ્રડી મત આણજે, સૂઈ રહેજે હો સાવધાન કે; ધ્યાન ધરમ હિયે ધારજે, ઈમ ભાખે હો મુનિ કનકનિદાન કે.
નિં૦-૮ શ્રી લબ્ધિવિજયજી કૃત શ્રી જીભલડીની સજઝાય
(૨૧૧). બાપેલડીને જીભલડી તું, કાં નવિ બોલે મીઠું વિરૂવાં વચન તણું ફળ વિરૂવાં, તે શું તેં નવ દીઠું રે. બાપ૦–૧ અન્ન ઉદક અણગમતાં તુજને, જે નવિ રૂચે અનીડાં; અણ બોલાવ્યે તું શા માટે, બેલે કુવચન ધીઠાં રે.બાપ૦-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org