________________
શ્રી નાગેશ્વરી બ્રાહ્મણની સજઝાય
[૨૫
ગણિકા દેખી નિયાણું કરે રેલાલ, હોઉં પાંચ પુરૂષની નાર હો;ભ૦ અધમાસની સંલેહણ કરી રે લાલ, બીજે સ્વર્ગ અવતાર હો.
ભ૦ સાધુ-૩૦ નવ પલ આયુષ્ય ભોગવી રે લાલ, દેવી ગણિકા નાર હો; ભ૦ દ્રપદ રાજા ઘેર અવતરી રે લાલ,ચલણી કૂખે ‘પદી નામ હો.
ભ૦ સાધુ-૩૧ પાંચ પાંડવ ઘેર ભારજા રે લાલ, હુઈ અતિ સુજાણ હો; ભ૦ સંયમ લેઈ સ્વર્ગે ગઈ રે લાલ, પછી જાશે નિર્વાણ હે.
ભ૦ સાધુ –૩૨ મહાવિદેહમાં સિદ્ધશે રે લાલ, પામશે કેવળજ્ઞાન હો; ભ૦ પાંચે પાંડવ મુગતિ ગયા રે લાલ, પહોંચ્યા અવિચળ ઠાણ હો.
ભ૦ સાધુ-૩૩ શ્રી કનકવિજયજી વિરચિત નિંદ્રાની સજઝાય
(૨૧૦) નિકડી વેરણ હુઈ રહી, કીમ કીજે હે સા પુરૂષ નિદાન કે, ચાર ફરે ચિહું પાસથી, કિમસુતા હો કાંઈ દિનને રાત કે. નિં-૧ વીર કહે સૂણે ગાયમા, મત કરજે છે એક સમય પ્રમાદ કે; જરા આવે યોવન ગળે, કિમ સુતા હે કાંઈ કવણ સવાદ કે.નિં-૨ ચઉદ પૂરવધર મુનિવરા, નિદ્રા કરતા હો ગયા નરક નિગદ કે; અનાતો અનંત કાલ તિહાં રહે, ઈમ બગડે હે કાંઈ ધરમને
મેદકે. નિં.-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org