________________
શ્રી નવકારવાલીની સઝાય
[૩૦૫
^^
ન
ઘટકની પરે પંથે ચાલે, શહેરમાં નીચું જોવે; ગડબડીયા ગાડાની પરે ચાલે, જિનશાસનને વગોવે. જિ૦-૧૫ રૂમાલ પાઠાં રૂડાં વેચે, જુનાં હાથમાં ઝાલે; તૃષ્ણ તોયે કિમહી ન મૂકે, વળી જાણે કઈ આલે. જિ-૧૬ છ કાય જીવને દાહ કરાવે, ઠામ ઠામ પાપ બંધાવે; આંબિલ તપનું એઠું લઈને, કાંઈ અમને વહેરાવે. જિ-૧૭ કદાગ્રહમાં પહેલા વ્રતને, એને લાગે દેષ; મૃષાવાદ તે પગ પગ બેલે, તેહને ન કરે શેષ. જિ–૧૮ અદત્ત વસ્તુ અજાણ થઈને, સાધારણ સીરાવે; ચોથા વ્રતની વાત હાટી, તેહમાં કામ જગાવે. જિ૦–૧૯ વિધવા પાસે વિલ થઈને, કામ કુસંગી માગે; વાયસની પરે મૈથુન સેવે, ચોથાત્રતને ભાગે. જિર્ણ દેવ-૨૦ મૈથુન સેવે પરિગ્રહ રાખે, પ્રૌઢા પાતક બાંધે રાસભની પરે લેટયા હીંડે, વળી ઉપાડે ખાંધે. જિર્ણદેવ–૨૧ છઠ અઠ્ઠમાદિ ને અઠાઈ, નામ ધરાવે તપસી, મહિમા કારણ રાત્રે ખાવે, પ્રગટે તવ હેય હાંસી. જિ૦–૨૨ નગર પિંડેળીયા થઈને નિર્લજ, પાસસ્થા થઈ બેસે; ચોરાશી ગચ્છ વહોરી ખાવે, મોટા ઘરમાં પેસે. જિર્ણદેવ-૨૩ મુખે મુહપત્તિ રાખી બોલે, હાથે કરે છે ચાળા; માહ માંહે સાને સમજે, આંખે કરે છે ટાળા. જિ.-૨૪ એ કપટીને સંગ નિવારે, જેણે એ ભેખ વિગોયે; ભેખ ઉત્થાપી મહાએ ભંડે, મનુષ્ય જન્મ ફળ છે. જિ-૨૫ આદિ થકી અરિહંત આચારજ, ઉપાધ્યાયને સાધુ, ધોળે ભેખે સહુ ઈમ બેલે, વારૂને આરાધું. જિ૦-૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org