SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૨] શ્રી જૈન સજઝાય સંગ્રહ - - - આહાર પુરે જાણ કરી રે લાલ, આવ્યા ગુરૂજીની પાસ હે; ભ એહવે આહાર વત્સ મત કરો રે લાલ, હાશે જીવ વિનાશ હે. ભ૦ સાધુ – ૬, આહાર લેઈ મુની ચાલીયા રે લાલ, ગયા વન મેઝાર હે; ભવિ. એક બિંદુ તિહાં પરઠ રે લાલ, હુ જીવ સંહાર હો.. ભ૦ સાધુ – ૭ એક બિંદુને નાંખવે રે લાલ, હો જીવને વિનાશ હે; ભાવિક જીવ દયા મન ચિંતવી રે લાલ, કીધો સઘળે આહાર હો. ભ૦ સાધુ – ૮ એક મુહૂર્તને અંતરેરે લાલ, પરિણમે આહાર અસાર હ; ભ૦ અતુલ વેદના ઉપની રે લાલ, તંબા તણે પ્રાસાદ . ભ૦ સાધુ – ૯ સંથારા ગાથા પઢી કરી રે લાલ, ત્યા સર્વ આહાર હો; ભ૦ પાપ અઢાર પચ્ચખી રે લાલ, કાળ કીયે તેણિવાર હો. ભ૦ સાધુ-૧૦ સાધુ આણું મન ભાવના રે લાલ, ગયા અનુત્તર વિમાન હ; ભ૦ મહાવિદેહમાં જન્મશે રે લાલ, પામશે કેવળજ્ઞાન હે. ભ૦ સાધુ-૧૧ બ્રાહ્મણ સુણીને કેપીયો રે લાલ, નાગેશ્વરીને દીધી કાઢ હોભા સોળ જાતિને રેગ ઉપન્યા રે લાલ, વેદના પીડી અપાર હે. ભ૦ સાધુ૦-૧૨ સાતે નરકમાં જઈ કરી રે લાલ, ફરી અસંખ્યાતો કાળ હે; ભ૦ દુઃખ અનંતાં ભગવ્યાં રે લાલ, કમ તણું ફળ જેય હે. ભ૦ સાધુ-૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy