SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ * . * * * * * * * * * * શ્રી નાગેશ્વરી બ્રાહ્મણીની સજઝાય [ ર૦૧ શ્રી હીરવિજયસૂરી રાજિઓ, તપગચ્છ ઉદ્યોતકાર રે; કરજોડી કવિયણ ભણે, મુજ આવાગમન નિવાર રે. | મુ.૦પ૦–૧૯ શ્રી નાગેશ્વરી બ્રાહ્મણની સજઝાય (ર૯) ચંપાનગરી સેહામણુંરે લાલ, ભરતક્ષેત્ર મઝાર હો; ભાવિકજન. સેમલ બ્રાહ્મણ તિહાં વસેરે લાલ, નાગેશ્વરી ઘરનાર છે. ભવિસાધુને વહરાવ્યું કડવું તુંબડું રે લાલ.-૧ સાધુને વહેરાવ્યું કડવું તુંબડું રે લાલ, કીધે ન મન વિચાર હે; ભવિ. તેણે કાળે તેણે સમે રે લાલ, ધર્મઘોષ અણગાર હે. સાધુ–૨ તેના શિષ્ય અતિ દીપતા રે લાલ, ધર્મચિ મુનિરાય ' હે ભવિ. માસ માસ તપ આદરે રે લાલ, રહે ગુરૂની લાર હે. ભ૦ સાધુ – ૩ મા ખમણને પારણે રે લાલ, લેઈ ગુરૂની આણ હે, ભવિક0 . નાગેશ્વરી ઘર આવીયા રે લાલ, દીયે ઘણું સન્માન હે. ભ૦ સાધુ – ૪ તે તે ઘરમાં જઈને રે લાલ, હરખશું લાઈ ઉઠાઈ હે; ભવિક કડવાં તુંબડાને સાલણે રે લાલ, સવિ દીધે વહેરાય છે. ભ૦ સાધુ- ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy