________________
૨૯૦ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
ઘર ઘર ભિક્ષા માગવી, વળી હીંડવું ઘર ઘર બાર રે; પાય અડવાણે ચાલવું, વળી પાલવું ખાંડાની ધાર રે.
વળી પાંચ૦–૧૦ સંયમ મારગ આદરી, રષિ પાળે નિરતિચાર રે, દોષ બેંતાલીશ ટાળતા, સાધુ લે છે. શુદ્ધ આહાર રે.
- સાધુ પાંચ૦-૧૧ તપ તપે છે અતિ આકરા, માસખમણ મન રંગ રે; જિહાં લગી નેમને વંદીયે, અભિગ્રહ કરી મન ચંગ રે.
વંદી પાંચ૦–૧૨ હસ્તિશીર્ષપુર પધારીયા, પારણાને દિવસ તે જાણું રે; નગરમાં ફરતાં ગોચરી, સુણ્ય નેમિ તણું નિર્વાણ રે.
સુત્ર પાંચ૦-૧૩ આહાર વહેચે તે લઈ વળ્યા, આવ્યા નિજ ગુરૂની પાસ રે; ગુરૂને કહે અમે સાંભળ્યું, નેમિ પહત્યા શિવપુર વાસ રે. -૦-૧૪ અમ મને રથ મનમાં રહ્યા, નવિ પહત્યા ગઢ ગિરનાર રે; આહાર લે જુગતે નહિ, અમે લઈશું અણુસણ સાર રે.
અપાંચ૦–૧૫ મા ખમણનું પારણું, નવિ કીધું મુનિવર કઈ રે; આહાર પરઠળે કુંભશાળીએ, પાંચે ચડ્યા વિમળગિરી,
હાય રે. પાંપાં -૧૬ તિહાં જઈ અણુસણ આદર્યું, પાદપગમન સોર રે; શિલા ઉપર સંથારડે, ઋષિ પિયા જિમ વૃક્ષ ડાળ રે.
૪૦૫૦-૧૭ દય માસની સંખના, અંતે પામ્યા કેવળ સાર રે, પાંડવ પાંચ મુગતે ગયા, તવ ( જય જયકાર રે.
તવ પાંચ૦–૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org