________________
શ્રી નાગેશ્વરી બ્રાહ્મણની સઝાય
[ ૨૯૩
શેઠ તણે ઘેર અવતરી રે લાલ, ચંપા નગરી મેઝાર હે; ભવિકટ સુકુમારીકા નામે ભલી રે લાલ, રૂપે રંભ અવતાર હે.
- ભ૦ સાધુ-૧૪ શેઠે કુમરી પરણાવી રે લાલ, કુમાર અતિ સુકમાળ હ; ભાવિક તત્કાળ તે છેડી ગ રે લાલ, લાગી અગ્નિની ઝાળ હે.
ભ૦ સાધુ-૧૫ શેઠ શેઠજી ઘેર આવી રે લાલ, ઓલંભે દીધે તેણિવાર હે; ભ૦ વિણ અવગુણ પરિહરી રે લાલ, તુમ મન કેણ વિચાર છે.
ભ૦ સાધુ –૧૬ શેઠજી પુત્રને એમ કહે રે લાલ, તેં કીધું કાંઈપુત્ર હે; ભાવિક પાછા જા એહને ઘરે રે લાલ, રાખ શેઠ ઘર સુતા હો.
ભ૦ સાધુ –૧૭ પુત્ર કહે પિતા સુણે રે લાલ, કહે તે બૂડું જળમાંય હે, ભવિ. કહે તે અગ્નિમાં બળી મરું રે લાલ, કહે તે પડું વૃક્ષે ચઢિ હો.
ભ૦ સાધુ-૧૮ કહે તે ડુંગરથી પડી મરું રે લાલ, કહો તે હું વિષ ખાઉં હ; ભ૦ કહે તે ફાંસી ખાઈ મરું રે લાલ, કહો તે પરદેશે જાઉં હ.
ભ૦ સાધુ –૧૯ કહો તો શસ્ત્ર ઘોચી મરું રેલાલ,કહો તે લેઉં સંયમ ભાર હ; ભ૦ તાત વચન લેવું નહિ રે લાલ, પણ નહિ વંછું એ નાર છે.
ભ૦ સાધુ–૨૦ શેઠ સુણી ઘેર આવીયા રે લાલ, કુમારી ઉપર બહુ ઝેડ હ; ભ૦ મક પુરૂષ અણુવીયે રે લાલ, તે પણ ગમે તેને છોડ હો.
ભ૦ સાધુ–૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org