SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ] શ્રી જૈન સજ્ઝાય સગ્રહ જાયે!; અઢાર સહસ સાધુજીને વિધિથું, વાંઘા અધિક હરખે; પછી નેમિ જિનેસર કેરાં, ઊભા મુખડાં નિરખે, હે પ્રભુ–૨ નેમિ કહે તુમે ચાર નિવારી, ત્રણ તણાં દુ:ખ રહીયાં; કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદું, હષઁ ધરી મન હુઇયાં. હેા પ્ર૦-૩. નેમિ કહે એહુ ટળ્યા ન ટળે, સે। વાતે એક વાત; કૃષ્ણ કહે હારા બાળ બ્રહ્મચારી,નેમિ જિનેસર ભ્રાત. હાપ્ર૦-૪ મ્હોટા રાજાની ચાકરી કરતાં, રાંક સેવક બહુ રળશે; સુરતરૂ સરીખા અફળ જશે ત્યારે,વિષ વેલડી કેમ ફળશે. હેા-પ્ પેટે આવ્યા તેહ ભારગ વેઠે, પુત્ર કુપુત્ર જ ભલેા ભૂંડા પણ જાદવકૂળના, તુમ બધવ કહેવાયા. હા-દ્ છપ્પનક્રોડ જાદવના રે સાહિમ, કૃષ્ણે જ નરકે જાશે; નેમિ જિનેસર કેરા રે અંધવ, જગમાં અપજશ થાશે. હા૦-૭ શુદ્ધ સકિતની પરીક્ષા કરીને, ખેાલ્યા કેવળનાણી; નેમિ જિનેસરે દીયા રે દિલાસા, ખરા રૂપૈયા જાણી. હા૦-૮ નેમિ કહે તુમે ચિંતા ન કરશેા, તુમ પદવી અમ સરખી; આવતી ચાવીશીમાં હાશે। તીર્થંકર, હરિ પેાતે મન હરખો. હા પ્રભુ॰-૯ જાદવકુળ અજવાળ્યું રે નેમજી, સમુદ્રવિજય કુળ દીવા; ઇંદ્ર કહે રે શિવાદેવીના નંદન, કાડ દિવાળી જીવા. હા પ્ર૦-૧૦ શ્રી કવિયણ વિરચિત શ્રી પાંચપાંડવની સજાય ( ૨૦૮ ) હસ્તિનાપુર વર ભલુ, જિહાં પાંડુરાજા સાર રે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy