________________
શ્રી તુલસી શ્રાવિકાની સક્ઝાય
[૨૮૭
روم و یه وه و ما به مع
بات ,
یہ ہوتی جا رہی ہے، میں تو ته تی یه بی کی عیة فیمی کی بیوی کی
બીજે દિન દક્ષિણ પિળે જઈજી, ધર્યો કૃષ્ણ તણે અવતાર રે; આવ્યા પૂરજન તિહાં સઘળા મળીજી, નારી સુલસા સમકિત
ધારી રે. ધન –૬ ત્રીજે દિવસ પશ્ચિમ બારણેજી, ધરીયું ઈશ્વર રૂપ મહંતરે તિમહી જ ચેાથે પચવીશમેજી, આવી સમવસર્યો અરિહંતરે.
ધન –૭ તે પણ સુલસા ન આવી વાંદવા, તેહનું જાણું સમકિત સાચરે; અંબડ સુલસાને પ્રણમી કરી, કર જોડી કહે એવી વાચરે.
ધન –૮ ધન્ય તું સમકિત ધારી શિરોમણીજી, ધન્ય તું સમતિ
વિશવાવીશ રે, એમ પ્રશંસી કહે સુલસા ભણીજી, જિનજીએ કહી છે ધમ
આશિષ રે. ધન –૯ નિશ્ચળ સમકિત દેખી સતી તણું છે, તે પણ હુએ દઢ મનમાંયરે; ઈણિ પરે શાંતિવિમળ કવિરાયજી, બુદ્ધ કલ્યાણવિમળ
ગુણ ગાયરેધન–૧૦ શ્રી ઇંદ્રવિજયજી કૃત શ્રી કૃષ્ણવાસુદેવની સઝાય
(). નગરી દ્વારિકામાં નેમિ જિનેસર, વિચરતાં પ્રભુ આવે; કૃણુ નરેસર વધાઈ સુણીને, જિત નિશાન બજાયે. હાપ્રભુજી! નહિ જાઉં નરક ગેહે, નહિ જાઉં નહિ જાઉં હે
- પ્રભુજી નહિ જાઉં નરક ગેહે-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org