________________
૨૮૬ ]
શ્રી જૈન સજ્ઝાય સગ્રહ
કે હાવે જિહાં રે વાલહા, હવે એટલું તુમ્હેં સાથ રે, ઈમ સબંધ છે પાત્રે, રામને રાજની વેલી; કે આ જ્ઞાનવિમળ ગુરૂથી તે લહ્યો, કહ્યો મુક્તિને મેલી, કે આ
કે ના જો−૮
શ્રીકલ્યાણવિમલજી કૃત શ્રી સુલસા શ્રાવિકાની સજઝાય
(૨૦૬ )
ઈણ અવસર એક આવી જ મુકીરે. એ રાગ.
ધન સુલસા સાચી શ્રાવિકાજી, જેહને નિશ્ચળ ધનુ ધ્યાન રે; સમકિતધારી નારી જે સતીજી, જેને વીર દીધેા બહુમાનરે.
ધન -q એકદિન અંખડ તાપસ પ્રતિબાધવાજી, જપે એહવુ વીર જિનેશરે; નયરી રાજગૃહી સુલસા ભણીજી, કહેજો અમારા ધમ સંદેશ રે
ધન -૨
સાંભળી અંખડે મનમાં ચિતવેજી, ધમ લાભ ઈશાજી વયણ રે; એહવુ' કહાવે જિનવર જે ભણીજી, કેવું રૂડું દેઢ તસ સમકિત રયણ રે. ધન -3 અંબડ તાપસ પરીક્ષા કારણેજી, આબ્યા રાજગૃહીને આર રે; પહેલુ બ્રહ્મારૂપ વિષુવ્યું, વૈક્રિય શક્તિ તણે
અનુસાર રે.
ધન -૪
પહેલી પોળે પ્રગટો પેખીનેજી, ચૌમુખ બ્રહ્મા સઘળી રાજ પ્રજા સુલસા વિનાજી, તેણે આવી
Jain Education International
For Private & Personal Use Only
વદન કોડ રે; નમે કર જોડ રે.
નવ
૫
www.jainelibrary.org