________________
૨૮૦ ]
શ્રી જન સઝાય સંગ્રહ
શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત શ્રીસુંદરીની સઝાય
(૨૨) રૂડે રૂપેરે શીળ સોહાગણ સુંદરી સુંદરી સુલલિત વયણ રૂડે, પંકજદળ સમ નયણ રૂડે. એ રાગ. સાઠ સહસ વર્ષ દિગ્વિજય કરીને, ભરત અધ્યાએ આવ્યા; બાર વરસ જિહાં ચકી પદને, અભિષેકે ન્હાવરાવ્યા. રૂડે-૧ એક દિન ચક્રી સુંદરી દેખે, બાહુબળીની બહેન: દિનકર તેજે ચંદ્રકળા જિમ, રૂપકાંતિ થઈ ખીણું. રૂડે– વૈદ્ય પ્રમુખ સવિ તેડી કહો, કિસ્યું ઉણું તાત વંશ; ઘર તેડીને તમે દાખે જે જોઈએ, તે પૂરૂં સદંશ. રૂડે-૩ એ વહાલી સુંદરી કિમ કૃશ તનું, તેહ નિદાન કહીજે; સાઠ હજાર વરસ થયાં એહને, આંબિલનું તપ કીજે. રૂડે –૪ દીક્ષા લેતાં તુમહી જે વારી, સ્ત્રી રણની ઈહા; તસ નયથી દદ્ધર તપ કીધાં, ધન ધન એહના દીહા, રૂડે. –૫ એમ નિસુણી કહે તાત અપત્યમાં, તેહિ જ મુકુટ સમાણી; વિષયદશાથી એણિ પરે વિરમી, માત સુનંદા જાણી. રૂડે. –૬ અમે તે વિષય પ્રમાદે નડીયાં, પડયાં છીએ સંસાર; નરપતિ ઉત્સવ સાથે તે, પ્રભુ હાથે લીયે વ્રત ભાર. રૂડે– યુદ્ધ ચકી હારી મનાવી, બાહુબળી લીયે દીખ; વરસ સમું બ્રાહ્મી સુંદરીયે, કહેવરાવે પ્રભુ શીખ. રૂડે–૮ ગજ ચઢયાં કેવળ ન હોયે વીરા, એમ સુણી માન ઉતારે, પચ ઉપાડી કેવળ પામ્યા,મહેટા અણગાર પ્રભુ પાસે પાઉધારે રૂ.૯
જે જોઈએ, તે ગણે તાત વંશ
વહાલી સદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org