________________
શ્રીસુંદરીની સજઝાય
[ ૨૮૧
અનુક્રમે કેવળ સાધી સાધવી, બ્રાહ્મી સુંદરી જોડી જ્ઞાનવિમળ પ્રભુ અષભની બેટી, પ્રણમું હું કર જોડી, રૂડે૦–૧૦
શ્રી મોહનવિજયજી કૃત શ્રી રુકિમણુની સજઝાય
(૨૦૩)
આલાલની દેશી. કહે સીમંધર સ્વામી, નારદ પ્રત્યે તિણ ઠામ, આ છેલાલ, સાંભળજે તુજને કહું. –૧ પૂરવ ભવ હરિ નાર, બ્રાહ્મણ ઘર અવતાર; આ છેલાલ, રૂપ કળા ગુણ ઓરડી. – અમારીને અનુહાર, અભિનવ રતિ અવતાર; આ છેલાલ, હતાં સુંદર સુંદરી. –૩ ચાલે પતિ આજ્ઞાય, ગૃહિણી તે કહેવાય; આપેલાલ, પિયુ મન ગ્રહિયું પાણિમાં. –૪ ભેળી ટોળી સંગ, ગત વન ધરીય ઉમંગ; આ છેલાલ, કેઈ કામિની ભલી મળી. –પ મે રામા કરી હેડ, લેવે કુદરડી દેડ; આલાલ, કેઈ ઘુમરી ઘાલતી. – ગાવે મધુરાં ગીત, સુણતાં ઉપજે પ્રીત; આ છેલાલ, નારી નિકાચિત નાચતી. –૭ ન ધરે કેઈની બીક, પિયુ પણ નહીં નજીક; આ છેલાલ, મયગલ જયું મઘ પીધેલો. –૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org