SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૮ ] શ્રી જૈન સજઝાય સંગ્રહ મળીયા તિહાં રાણો રાણું રે, નરનારી ચતુર સુજાણ; મહાધી જ સીતા તિહાં મંડે રે, દેખી શૂર સુભટ સત છેડે-૧૧ કાયર નર કેતા નાસે રે, જઈ રહ્યા ગુફા વનવાસે; ત્રણસેં હાથની ખાઈ દાવે રે, લેઈ અગર ચંદને ભરાવે.-૧૨ માંહે વિશ્વાનળ પરજાળ રે, ઉપર નામે ધૃતની ધારે; વાળા તે દશે દિશિ જાયે રે, સહુ આકુળ વ્યાકુળ થાય.-૧૩ તિહાં અગ્નિ દીસે વિકરાળ રે, જાણે ઉગતે સૂરજ બાળ; બાબતે તરૂવરની તે ડાળ રે, જાણે કોપે ચડ્યો વિકરાળ.-૧૪ તેણે સમે સીતા ઈમ બેલે રે, રૂડા વયણ અમીરસ તેલે; રામ વિના અવર મુજ ભાઈ રે, તિહાં કીધી અગ્નિ સખાઈ.-૧૫ ઈમ સહુ કોને સંભળાવે રે, સીતા અગ્નિકુંડમાં ઝંપલાવે; મુખ નવકાર ગણુની ગેલે , સીતા શીતળ જળમાં ખેલે.-૧૬ જળના તિહાં ચાલે કર્લોલ રે, જલચર જીવ કરે રંગરોળ; ચકવાક સારસ તિહાં લે રે, હંસ હંસ તણું ગતિ ખેલે.-૧૭ તિહાં કનક કમળ દળ સોહે રે, ઉપર બેઠી સીતા મન મેહે, અગ્નિકુંડ થયો પુષ્કરણ રે, જુવો શીલ તણું એ કરણ–૧૮ જળકીડા કરી તટે આવે રે, સુરનર નારી ગુણ ગાવે; પંચ પુષ્પ વૃષ્ટિ શીર કીધી રે, સીતા ત્રિભુવન હઈ પ્રસિદ્ધી–૧૯ સુરનર નારી તિહાં નાચે રે, દેખી સીતાના ગુણ સાચે; દેવ દાનવ વાજિંત્ર વાજે રે, ઇંદ્રાદિક અધિક ઉમાહે-૨૦ ઘરઘરનાં વધામણાં આવે રે, માણેક મતીયે થાળ ભરાવે; સતી સીતાને સર્વ વધાવે રે, સહાગણ મંગળ ગાવે–૨૧ ભામંડળ શત્રુઘન હાઈ રે, બાંધવ સીતાના દેઈ; રૂપે અલિ જ કરે ગુણ ગ્રામ રે, તું છે અમ કૂળ તિલક સમાન–૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy