________________
સતી સીતાની સજઝાય
[ ૨૭૭
ઉથલ– આણંદ થાયે ગુણ જ ગાતાં, જનકરાય સુતા સહી; અયોધ્યાપતિ દશરથ નંદન, વરી રામે ગહ ગહી-૨ અતિરૂપ સીતા ત્રિજગ વદીતા, તસ ઉપમ નહિ રતિ; કર્મવશે વનવાસ પામ્યા, રામ સીતા દંપતિ-૩
ગાથા– લંકા ગઢનો જે રાવણ ધણી, જેહને દશ શીશ સહાય રે; સતી રે સીતા તેણે અપહરી, જગ સઘળે તે કહેવાય રે.-૪
ઉથલે– કહેવાય સીતા હરીય રાવણ, લંપટ પણ લાવ્યે સહી; શ્રીરામે યુદ્ધ કરીય હણુઓ, પાછી લાવ્યા ગહગહી.–૫ અધ્યા આવે બહુ સુખ થાવે, હર્ષ વિષાદ અતિ ઘણે; કાપવાદ સુણ્યો શ્રવણે, સહી રામે સીતા તણ–૬.
ગાથાસહુ મનમાંહે ચિતવે, લેક તણી મુખ બેલજી; તિણે વચને મન દુઃખ ધરે, ચિંતા અને અતિ શેકજી–૭
ઉથલે – શેક ધરે રાજા રામ લમણું, ચિંતવે તેહ ઉપાય; અમ બેલ નિષ્કલંક થાયે, તો સહી આણંદ થાય.–૮ તિણ સમે સીતા હાથ જોડી, રામ ચરણે શીશ નામે વળી; રઘુનાથ નંદન ધીજ કરાવે, જિમ પહોંચે મનની રળી–૯
હાળી રામ સીતાને ધીજ કરાવે રે, સુરનર બહુ જેવાને આવે; આવે ઈંદ્ર ઇંદ્રા જોડી રે, અમરી કુમરી બહુ કોડી–૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org