________________
ર૭૬ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
..
..
સૈય,
મોરી
શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત શ્રી વણઝારાની સઝાય
(ર૦) નરભવ નયર સેહામણો વણઝારા રે, ન્યાયે વણજ કરે;
અહે મેરા નાયક રે. ભાર ભરે શુભ વસ્તુને, વણ. અતિહિ અમૂલક લેય. અહ૦-૧ સાત પાંચ પિઠી ભરે, વણ, સંબલ લેજે સાથ; અહો વહેારત વારૂ રાખજે, વણ. શેઠ સું સૂધે વ્યવહાર. અહ-૨ સહારો રહેજે સાથમાં રે, વણ વશ કરજે ચારે ચર; અહ૦ પાંચ પાડોશી પાડુઆ, વણ, આઠે મદકે દેર; અહ૦–૩ વાટ વિષમ ભવ પાછલે, વણ રાગ દ્વેષ દે ભીલ; અહ૦ ચેકસ શેકી તે કરે, વણ પામીશ અવિચળ લીલ. અ-૪ કાયા કામિની ઈમ કહે, વણ સુણ તું આતમરામ; અહે૦ જ્ઞાનવિમળ નરભવ થકી, વણ પામીશ અવિચળ ઠામ. અ–પ
અતિહિ
લાઠી ભરે
મુનિશ્રી પ્રેમવિજયજી વિરચિત સતી સીતાની સજઝાય
(૨૧)
ગાથા સરસ્વતી ભગવતી ભારતી, પ્રણમી તેહના પાય રે; સીતાના ગુણ ગાવશું, જિમ મુજ આણંદ થાય છે.-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org