________________
કની વિડંબનાની સઝાય
મુનિ શ્રી દાનવિજયજી કૃત કની વિડંબનાની સજ્ઝાય
કપૂર હાયે અતિ ઉજળા રે. એ રાગ
(૧૯)
સુખ દુઃખ સરજ્યા પામીયે હૈ, આપદ સપદ્મ હાય. લીલા દેખી પર તણી રે, રાષમ ધરો કાય રે; . પ્રાણી મન ન આણેા વિખવાદ, એ તેા કમ તણેા પરસાદ રે.
પ્રાણી-૧
ફળને આહારે જીવીયા રે, માર વરસ વન રામ; સીતા રાવણુ લઈ ગયા હૈ, કમ તણાં એ કામ હૈ. પ્રા૦-૨ નીર પાખે વન એકલા રે, મરણ પામ્યા મુકુંદ; નીચ તણે ઘર જળ વહ્યો રે, શીશ ધરી હરિશ્ચંદ્ર રે. પ્રા૦-૩ નળે દમયંતી પરિહરી રે, રાત્રિ સમય ન ખાળ; નામ ઠામ મૂળ ગોપવી રે, નળે નિરવાહ્યો કાળ ૨. પ્રા૦-૪ રૂપ અધિક જગ જાણીએ રે, ચક્રી સનતકુમાર; વરસ સાતસે ભાગવી રે, વેદના સાત પ્રકાર રે. પ્રાણી—પ્ રૂપે વળી સુર સારીખા રે, પાંડવ પાંચ વિચાર; તે વનવાસે રડવડચા રે, પામ્યા દુ:ખ સંસાર રે. પ્રાણી-૬ સુર નર જસ સેવા કરે રે, ત્રિભુવનપતિ વિખ્યાત; તે પણ કમે°વિટ’ખીયા રે, માણસ કેઈ માત્ર રે. પ્રા૦-૭ દોષ ન દીજે કેહને રે, ક્રમ વિડ’અણુ હાર; દાનમુનિ કહે જીવને રે, ધમ સદા સુખકાર રે. પ્રાણી-૮
તેા
Jain Education International
[ ૨૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org