SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મનોરમા સતીની સઝાય [૨૬૭ * * * * * * કે ૧ ૪ *** * * ** * * * * * - w w• શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃતા શ્રી મનોરમા સતીની સઝાય (૧૦૦) મેહનગારી મનેરમા, શેઠ સુદર્શન નારી રે; શીળ પ્રભાવે શાસન સુરી, થઈ જસ સાનિધ્યકારી રે. -૧ દધિવાહન નૃપની પ્રિયા, અભય દીએ કલંક રે; કે ચંપા પતિ કહે, શૂળી પણ વંક રે. મેહન-૨ તે નિસુણીને મનોરમા, કરી કાઉસગ્ગ ધરી ધ્યાન રે; દંપતી શીલ જે નિર્મળું, તે વાધે શાસન મામ રે. મે-૩ શૂળી સિંહાસન થઈ શાસનદેવી હજુર રે; સંયમ ગ્રહી થયાં કેવળી, દંપતી દોયે સનર રે. મે ૦-૪ જ્ઞાનવિમળ ગુણ શીળથી, શાસન સહ ચઢાવે રે; સુર નર સવી તસ કિંકરા, શિવસુંદરી તે પાવે રે. મેક–૫ શ્રી રૂપવિજયજી કૃત સેળ સતીની સઝાય (૧૧) સરસતિ માતા પ્રણમું મુદા, તું તુઠી આપે સંપદા; સોળ સતીનાં લીજે નામ, જિમ મનવંછિત સીઝે કામ.-૧ બ્રાહ્મી સુંદરી સુલસા સતી, જપતાં પાતક ન રહે રતી, કૌશલ્યા કુતિ સતી સાર, પ્રભાવતી નામે જયકાર-૨ ભગવતી શાળવતી ભય હરે, સુખ સંપતી પદ્માવતી કરે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy