SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુભદ્રાસતીની સજઝાય [ ર૬પ કલ્પવૃક્ષ જેણે ઓળખે, આંગણે ઊભે રે જેહ, જીભે તરણું કાઢીયું, સાસુને પડ્યો સંદેહ. ૨ તે સજજન શું કીજીએ, જેણે કૂળ લાગે લાજ; પુત્ર વહુ સોના સમી, નહિ અમારે કાંઈ કાજ. ૩ ગુણવિણ શી ગુણ લાકડી, ગુણ વિણ નાર કુનાર; મને ભાંગ્યું ભરતારનું, નહિ અમારે ઘરબાર. ૪ પિયુ વચન શ્રવણે સુણી, સતી મન ચિંતવે એમ; જિન ધર્મ કલંક જાણ કરી, કાઉસગ્ગ કીધો રે તેમ. ૫ શાસન સુરી આસન ચળ્યું, સતી શિર આવ્યું રે આળ; પળ જડાવું નગરની, તે રે ઉતરશે આળ. ૬ ભૂંગળ તે ભાગે નહિ, ઘણ ન લાગે ઘાય; ચંપા પિળ ન ઉઘડે, આકુળ વ્યાકુળ થાય. ૭ આકાશે ઊભા દેવતા, બોલે એહવા બેલ; સતી જળ સીંચે ચાલણી, તે રે ઉઘડશે પિળ. ૮ રાજા મન આણંદીયે, નગર ઘણી છે નાર; અંતેઉર છે મારું, સતીય શિરોમણી સાર. ૯ અંતેઉર કર્યું એકઠું, કૂવા કાંઠે નહિ માગ; કાચે તાંતણે ચાલણી, તુટી જાયે ત્રાગ. ૧૦ અંતેઉર થયું દયામણું, રાજા થયે નિરાશ; . માટી પણું મનમાં રહ્યું, ધિક પડ્યો ઘર વાસ. ૧૧ નગર પડહ વજડાવી, વસ્તી દીસે હેરાન; પ્રજાને પીડા ઘણી, કઈ દિયે જીવિતદાન. ૧૨ પડહ આ ઘર આંગણે, નગરી હાલમડેલ; જે માતા અનુમતિ દિયે, તે હું ઉઘાડું રે પિળ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy