________________
૨૬૪]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
હાથીરે જિમ બંધન તજે, તિમ તળું કુટુંબ પરિવાર, સાંવરાજા. જે અનુમતિ દ્યો રાજવી, ઢીલ ન ક્ષણ લગાર. સાંઆ૦–૧૯ રત્નજડિત રાય તારું પાંજરું, માંહી સૂડલે મને જાણ સાંવ રાજા. હું બેઠી તિમ હારા રાજમાં રહેતાં ન પામું કલ્યાણ. સાંઆ૦૨૦ મેળવ્યું ધન રહેશે ઈહિાં, ડું પણ આવે ન સાથ; સાંરાજા. આગળ જોશે તે પાધરું, સંબળ લેજો રે સાથ. સાં. આ૦-૨૧ રાણીનાં વયણ સુણી કરી, બુઝયા કાંઈ ઇષકાર; સાંભળે
એક ચિત્ત. તન ધન જોબન જાણ્યાં કારમાં, જાણે સંસાર અસાર. સાંભળે એક ચિત્ત, છએ જીવે તે સંયમ આદર્યો.-૨૨ ભૃગુ પુરોહિત જશા ભારજા, વળી તેહના દેય કુમાર સાંo
એક ચિત્ત. રાજા સહિત રાણી કમલાવતી, લીધે કાંઈ સંયમ ભાર.
સાં. છએ-૨૩ તપ જપ કરી સંયમ પાળતા, કરતા કાંઈ ઉગ્ર વિહાર;
સાંએકચિત્તે. કર્મ ખપાવી કેવળ પામીયા, પહોંટ્યા કાંઈ મુક્તિ મેઝાર.
સાં. છએ-૨૪
શ્રી સુભદ્રાસતીની સજઝાય
(૧૮૯) મુનિવર સોધે રે ઈરજા, જીવનાં જતન કરત; તરણું ખુલ્યું આંખમાં, નયણે નીર ઝરંત. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org