SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલાવતિની સજઝાય [૨૬૧ તેણે અવસરે રાજા રોષે ભરાણે, તેડાવ્યા સુભટ બે ચાર; સુકી નદીમાં છેદનીઆ કરાવોને, કર કાપી લાવો આંહી રે. કલાવતિ–૬ સુકી નદીઓમાં રેલ રે થાય, વૃક્ષ નવપલ્લવ થાય; કર નવા આવેને પુત્ર ધવરાવે, શીયળ તણે સુપસાય રે. કલા –૭ બેરખડાં વાંચીને મનમાં વિમાસે, મેં કીધો રે અકાજ; વિણ અપરાધે મેં છેદનીઆ કરાવ્યા, હઈડે ન વિમાસી વાત રે. - કલા –૮ તેણે અવસરે રાજા ધાન ન ખાયને, મેકલ્યા સુભટ બે ચાર; વનમાં જઈને ખબર કઢાવે, જે આવે શીલવંતી નાર રે. કલાવત૯ તેણે અવસરે શ્રી મહાવીર પધાર્યા, પૂછ પર ભવની વાત; કહોને પ્રભુજી મેં શા કીધાં પાપ, તે ઉદય આવ્યા છે મુજ આજ રે. કલાવતિ–૧૦ તું હતી બાઈ રાજાની કુંવરી ને, એ હતો સુડલાને જીવ; તેણે અવસરે એહની પાંખ છેદાવી, તે ઉદય આવ્યા છે આજ રે. કલાવતિ–૧૧ તમે તમારી વસ્તુ સંભાળોને, અમે લઈશું સંજમ ભાર; દીક્ષા લીધી શ્રીમહાવીરજીની પાસે, પોંગ્યા મુક્તિ મઝાર રે. કલાવતિ૦-૧૨ શ્રી ઈષકાર કમલાવતીની સઝાય (૧૮૮) મહેલે તે બેઠાં રાણુ કમલાવતી, ઉડે છે ઝેરી બેહ, સાંભળ હે દાસી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy