SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ * * *** *****,* * * * * * * * ********* ****** * * * * ર૬૦] શ્રી જૈન સઝાય સંગ્રહ શ્રી વિદ્યાસાગર સૂરિ શિરોમણી, અચલગચ્છ સોહાયા; મહીયલ મહિમા અધિક બિરાજે, દિન દિન તેજ સવાયા. આ૦૧૩ વાચક સહજસુંદર સેવક, હરખ ધરી ચિત્ત આણ; શીલ ભલી પરે પાળે ભવિયણ, કહે નિત્યલાભ એ વાણી. આઘા -૧૪ શ્રી કલાવતિની સઝાય ' (૧૮૭) નગરી કેસંબીનો રાજા રે જાણે, નામે જયસિંહ રાય; બેન ભણે બેરખડાં મોકલીઆ, કરમે તે ભાઈના કહેવાય રે. કલાવતિ સતી રે શિરેમી નાર-૧ પહેલીને રાત્રે રાજા મહેલે પધાર્યા, પૂછે બેરખડાંની વાત; કહોને સ્વામી બેરખડાં કોણે ઘડાવ્યા, સરખી ના રાખી દોય નાર રે. કલાક-૨, બીજીને રાત્રે રાજા મહેલે પધાર્યા, પૂછે બેરખડાંની વાત; કહોને બેરખડાં તમને કોણે મોકલી આ, નહિ શીળવંતી નાર રે. કલા-૩ ઘણું રે જીવો જેણે બેરખડાં મેકલીઆ, અવસર આવ્યો રે જેહ, અવસર જાણીને બેરખડાં મોકલીઆ, તે મેં પહેર્યો છે હાથ રે. - કલા –૪ મારે મન એને એને મન હુંય, અવસર આવ્યો રે જેહ, રાત દિવસ મુજ હઈડે ન વીસરે, દીઠડે પ્રેમ આનંદ રે. કલાવતિ –પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy