SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદનબાલાનું ત્રિઢાળીયું [ ર૫૯ આઘા આમ પધારો પૂજ્ય, અમ ઘેર વહોરણ વેળા – ૧ આજ અકાળે આંબે મેર, મેહ અમીરસ વુડ્યા; કમ તણું ભય સર્વે નાઠા, અમને જિનવર તુક્યા. આઘા આમ પધારે વીર, મુજને પાવન કીજે- ૨ એમ કહીને અડદના બાકળા, જિનજીને વહોરાવે; ગ્ય જાણને પ્રભુજી વહોરે, અભિગ્રહ પૂરણ થાવ. આઘા – ૩ બેડી ટળીને ઝાંઝર હુઆ, મસ્તકે વેણું રૂડી દેવ કરે તિહાં વૃષ્ટિ સેવનની, સાડી બારહ કેડી. આઘા – ૪ વાત નગરમાં સઘળે વ્યાપી, ધન લેવા નૃપ આવે; મૂળાને પણ ખબર થઈને, તે પણ તિહાં કણે જાવે. આઘા – ૫ શાસનદેવી સાનિધ્ય કરવા, બોલે અમૃત વાણી; ચંદનબાળાનું છે એ ધન, સાંભળ ગુણમણું ખાણું. આ૦- ૬ ચંદનબાળા સંયમ લેશે, તવ એ ધન ખરચાશે; રાજાને એણે પરે સમજાવે, મનમાં ધરી ઉલ્લાસે. આઘા - ૭ શેઠ ધના કુમરી તેડી, ધન લેઈ ઘર આવે; સુખ સમાધે તિહાં કણે રહેતાં, મનમાં હર્ષ ન ભાવે. આ૦- ૮ હવે તેણે કાળે વીર જિર્ણદજી, હુવા કેવળનાણ; ચંદનબાળા વાત સુણીને, હૈડામાં હરખાણી. આઘા – ૯ વીર કને જઈ દીક્ષા લીધી, તતક્ષણ કર્મ ખપાવ્યાં; ચંદનબાળા ગુણહ વિશાળા, શિવમંદિર સિધાવ્યાં. આ૦-૧૦ એહવું જાણી રૂડા પ્રાણી, કરજો શિયળ જતન શિયળ થકી શિવ સંપદ લઈએ, શિયળ રૂપ રતન. આઘા૦-૧૧ ૨ ૮ ૧૭ નયન વસુ સંજમને ભેદે, સંવત સુરત મેઝારે; વદિ આષાઢ વણ છઠ દિવસે, ગુણગાયા રવિવારે. આઘા -૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy