________________
૨૫૮]
શ્રી જૈન સઝાય સંગ્રહ
-
-
-
-
-
-
-
કામકાજ ઘરનાં કરે, બેલે અમૃત વાણી રે; ચંદનબાળા તેહનું, “નામ દીધું ગુણ જાણું છે. તેણે-૧૧ ચંદનબાળા એક દિને, શેઠ તણા પગ ધોવે રે; વેણી ઉપાડી શેઠજી, મૂળા બેઠી બેઠી જેવું છે. તેણે-૧૨ તે દેખીને ચિંતવે, મૂળા મન ઉપને સંદેહ રે; શેઠજી રૂપે મહીયા, કરશે ઘરણી એહ છે. તેણે -૧૩ મનમાં ક્રોધ કરી ઘણે, નાવીને તેડાવી રે; મસ્તક ભદ્ર કરાવ્યું, પગમાં બેડી જડાવી રે. તેણે-૧૪ ઓરડા માંહિ ઘાલીને, તાળું દઈને જાવે રે, મળા મન હર્ષિત થઈ, બીજે દિને શેઠ આવે છે. તેણેo-૧૫ શેઠ પૂછે કુમારી કિહાં, ઘરણીને તિણ વેળા રે, તે કહે હું જાણું નહિ, એમ તે ઉત્તર આપે રે. તેણેo-૧૬ એમ કરતાં દિન ત્રણ થયા, તહી ન જાણે વાત રે, પાડોશણ એક ટેકરી, સઘળી કહે તેણે વાત રે. તેણે -૧૭ કાઠી બહાર ઉઘાડીને, ઉંબરા વચ્ચે બેસારી રે; આપ્યા અડદના બાકળા, સુપડા માંહે તિણ વારી રે. તેણે-૧૮ શેઠ લુહાર તેડણ ગયે, કુમારી ભાવના ભાવે રે; ઇણ અવસર વહેરાવીયે, જે કઈ સાધુજી આવે છે. તેણે -૧૯
ઢાળ ત્રીજી
(૧૮૬)
બેડલે ભાર ઘણે છે રાજ.—એ રાગ. એણે અવસર શ્રી વીર જિનેસર, જંગમ સુરતરૂ આયા; અતિ ભાવે તે ચંદનબાળા, વંદે જિન સુખદાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org