________________
૨૬૨]
શ્રી જૈન સઝાય સંગ્રહ
જોઈને તમાસો ઇષકાર નગરીને, મનમાં તે ઉપ સંદેહ. સાંભળ હે દાસી, આજરે નગરીમાં ખેપટ અતિ ઘણું –એરાગ.૧ કાં તે દાસી પ્રધાનનો દંડ લી, કાં લુંટયાં રાજાએ ગામ; સાં. કાં કેહનાં ધનનાં ગાડાં નીસર્યા, કાં કેઈની પાડી રાજાએ મામ.
સાં. આ૦–૨ નથી બાઈજી પ્રધાનને દંડ લીયે, નથી લુંટયાં રાજાએ ગામ;
સાંભળ હે બાઈજી. નથી કેહનાં ધનનાં ગાડાં નીસરીયાં,નથી કેઈની પાડી રાજાઓમામ. સાંભળ હો બાઈજી, હુકમ કરે તે ગાડાં અહિં ધરું.-૩ ભૂગુ પુરોહિતને જસા ભારજા, વળી તેહનાં દેય કુમાર: સાં.બ્રા. સાધુ પાસે જઈ સંયમ આદરે, તેહને ધન લાવે છે આજ.
સાંહુ -૪ વયણ સુણીને માથું ધુણાવાયું, બ્રાહાણ પામ્યો વૈરાગ્ય સાં. દા. તેહની ઋદ્ધિ લેવી જુગતિ નહિ, રાજાનાં મોટાં છે ભાગ્ય. સાંભળ હો દાસી, રાજાને મત એહ જુગતે નહિ-૫ મહેલેથી ઉતર્યા રાણી કમલાવતી, આવ્યા ત્યાંઈ ઠેઠ હજુર;
સાં, હો રાજા. વચન કહે છે ઘણું આકરાં, જાણે કેપથી ચઢીયે બોલે સુર. સાંભળ હો રાજા, બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદરે.-૬ વમ્યાં તે આહારની ઈચ્છા કુણુ કરે, કરે વળી શ્વાન ને કાગ;
સાંવ રાવ પહેલું જે દાન દીધું હાથશું, તે પાછું ન લેતાં આવે લાજ. સાંઇબ્રા૦૭ કાં તો રાણું તને ઝોલે લાગી, કાં કોઈએ કીધી મતવાળ;
સાં, હો રાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org