________________
૨૫૬ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
ખરે રે બપોરે રે બેઠી ઉંબરે, એક પગ બાહિર એક માંહેજી; સુપડાને ખૂણે રે અડદના બાકળા, મુજને આપે ઉછાંહે.
દાન – ૭ એહવું ધારીરે મન માંહે પ્રભુ, ફરતા આહારને કાજે; એક દિન આવ્યા રે નદીના ઘરે ઈર્યાસમિતિ વિરાજે જી.દાહ- ૮ તવ સા દેખી રે મન હર્ષિત થઈ મોદક લેઈ સારા; વોહરાવે પણ પ્રભુજી નવિ લીએ, ફરી ગયા તેણી વારેજી.
દાન – ૯ નંદી જઈને રે સહિયરને કહે, વીર જિનેશ્વર આવ્યા; ભિક્ષા કાજે રે પણ લેતા નથી, મનમાં અભિગ્રહ લાવ્યા.
દાન–૧૦૦ તેહના વયણ સુણી નિજ નગરમાં, ઘણું રે ઉપાય કરાવે છે; એક નારી તિહાં મોદક લેઈ કરી, એક જણ ગીત જગાવેજી.
-
દાન–૧૧ એક નારી શૃંગાર સેહામણું, એક જ બાળક લેઈજી; એક જણ મૂકે રે વેણું જ મકળી,નાટક એક કરેઈજી.દા૦-૧૨ એણી પરે રામા રે રંગ ભરી, આણુ હરખ અપારેજી; વહેરાવે બહુ ભાવ ભક્તિ કરી,તોહિ નલીયે આહારજી.દાહ-૧૩ ધન્ય ધન્ય પ્રભુજી વાર જિનેશ્વરૂ, તુમ ગુણને નહિ પારો; દુક્કર પરિસહ ચિત્તમાં આદરીયે, એહ અભિગ્રહ સાજી.
દાન–૧૪ એણી પરે ફિરતાં રે માસ પંચ જ થયા, ઉપર દિન પચવીસેજી; અભિગ્રહ સરીખે રે જેગ મળે નહિ, વિચરે શ્રી જગદીશેજી.
દાન–૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org