________________
શ્રી ચંદનબાલાનું ત્રિઢાળીયું
[૨૫૫
.
. .
શ્રી નિત્યલાભજી વિરચિત શ્રી ચંદનબાલાનું ત્રિઢાળીયું
ઢાળ પહેલી
(૧૮૪) અરણિક મુનિવર ચાલ્યા ગોચરી—એ રાગ. શ્રી સરસતિના રે પાય પ્રણમી કરી, ગુણશું ચંદનબાળાજી; જેણે વીરને રે અભિગ્રહ પૂરી, લાધી મંગળમાળા
દાન ઉલટ ધરી ભવિયણ દીજીએ- ૧ દાન ઉલટ ધરી ભવિયણ દીજીએ, જેમ લહીએ જગ માને; સ્વર્ગ તણું સુખ સહેજે પામીએ, નાસે દુર્ગતિ થાનેજી. દાહ– ૨ નયરી કે શાંબી રે રાજ કરે તિહાં, નામે સતાનિક રાજાજી; મૃગાવતી રાણું રે સહિયર તેહની, નંદી નામે વખાણુંછ.
દાન - ૩ શેઠ ધના રે તિણ નગરી વસે, ધનવંતમાં શિરદારજી; મૂળ નામે રે ઘરણી જાણીએ, રૂપે રતિ અવતારાજી. દાન - ૪ એણે અવસર શ્રીવીર જિણેશ્વર, કરતાં ઉગ્ર વિહારાજી; પિષ વદ પડવે રે અભિગ્રહ મન ધરી, આવ્યા તિણ પુર
સારજી. દાન - ૫ રાજ સુતા હોય મસ્તક શોર કરી, કીધા ત્રણ ઉપવાસ; પગમાં બેડી રે રેતી દુઃખ ભરે, રહેતી પર ઘર વાસેજી. દાહ– ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org