________________
૨૫૪]
શ્રી જૈન સઝાય સંગ્રહ
દાળ ત્રીજી
(૧૮૩) બાળક માહરે વચનથી રે, ન રાખે ક્ષણ માત્ર; કરમની જુઓ ગતિ રે, વિપરીત છે કિરતાર. કરમ -૧ સંપરિકર મુજ શિષ્યને રે, માર્યા એણે કષ્ટ, કરમ રાજા હણવ મંત્રીને રે, ભરી કોપે કષ્ટ. કરમ-૨ જે તે ફળ મુજને હેવે રે, તે દાહક કરનાર કરમ થાજે ભવ મુજ આવતે રે, નિયાણું કર્યું ધરી પ્યાર, કરમ-૩ તવ મૃત બંધક મુનિવરો રે,હુઆ અગ્નિકુમાર; કરમ વાત સુણી એમ ચિંતવે રે, પુરંદરયશા નાર. કરમ-૪ આઘો ખરડો રક્તથી રે, જાણી ભક્ષને હેત; કરમ, અંબર ચડીય ગીધ ચંચથી રે, પડીયે સ્વસા છે જેત. ક–પ રજોહરણ તે ઓળખી રે, નિજ જાતને તે જાણુ, કરમ, એ શું કીધું કારમું રે, રાજા પાપી અજાણ. કરમ-૬ વ્રત ગ્રહી પરલોક સાધી રે, પુરંદરયા દેવ, કરમ, અવધિએ જાણે કરી રે, અગ્રિમ મૃત્યુ સચિવ. કરમ૦-૭ દંડરાયને દેશ જે, કરે પ્રચંડ અગણધાર, કરમ એક ઉણા પાંચશે રે, પરિસહ સહે તિહાં સાર. કરમ૮
વધ પરિસહ ઋષિયે ખમ્યા, ગુરૂ બંધક જેમ એ, શિવ સુખ ચાહે જે જંતુઓ, તમે કરશો કેપ ન એમ એ; સંવત સપ્ત મુનિશ્વરે, વસુ ચંદ્ર વર્ષે પિસ એ, માસ ષષ્ટિ પ્રેમ રામે, 2ષભવિજય જગ ભાખ એ.–૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org