SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ખંધકમુનિની સજઝાય શાતા વચને શિષ્યને, પ્રભુ નિર્યામે સમતાવંત રે; પ્રભુ જીવ તે શરીરથી ભિન્ન છે, પ્રભુ ધરશે નહીં દુઃખ સંત રે.. પ્રભુ – ૬ એ ઉપસર્ગને પામીયા, પ્રભુ તે પૂરવકૃત કર્મ રે; પ્રભુ સુખ કારણ એ ભેગ, પ્રભુ કેઈન કરશે ગર્વ છે. પ્રભુ – ૭ નિર્મમત્વ મન જેહનાં, પ્રભુત્ર નિર્યામે સદુભગવંત રે; પ્રભુ જિમ જિમ પીલે પાપી, પ્રભુ તિમ તિમ સમતાવંત રે. પ્રભુ – ૮ ઉજવળ ધ્યાને ધ્યાવતાં, પ્રભુ૦ પામે કેવળ તૂત્ત રે; પ્રભુ એમ તે મંત્રીએ હણ્યા, પ્રભુ મુનિ એક ઉણ પંચ શત રે.. પ્રભુ – ૯ બંધક બેલે બાળ એ, પ્રભુ દેખી દુઃખ ન ખમાય રે; પ્રભુ તે કારણ મુજ પ્રથમ તું, પ્રભુત્વ હણ પછી એહની કાય રે. પ્રભ૦–૧૦ પાપી પાલક સાંભળી, પ્રભુ દેવાને ઘણું દુઃખ રે; પ્રભુ ગુરૂ દેખતાં શીધ્ર પણે, પ્રભુપિલે પાલક મન સુખ રે. પ્રભ૦-૧૧ કેવળ પામી મેને, પ્રભુત્ર વરીયે બાળક શિષ્ય રે; પ્રભુ દેખી બંધક મુનિવરા, પ્રભુત્વ કરે કલ્પાંત મુનિશ રે. પ્રભુ –૧૨ દેહા લિખિત ભાવ ટળે નહીં, ચળે યદી જે ધ્રુવ કર્મ રેખા અપિ નવિ ટળે, કહે વિતરાગ એ ધ્રુવ-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy