SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨] શ્રી જૈન સઝાય સંગ્રહ کی۔ ر میر و یه یه ، د میو می بره یه و به یه یه یه یه یه وابويه به بيا هايي مي مي بې برخی بیمه ی بیخي * * * w પ્રગટ કરી તે શસ્ત્ર, વાંદવા જાઈશ તત્ર; આ હણું તુજ લેશે રાજ્યનેજી.-૧૦ જેવા આવે રાય, શસ્ત્રની ધરની બતાય; આ૦ સ્થાનકે કટકજ કેળવ્યાંજી.-૧૧ દેહા દેખી ચિંતે રાજી એ, કો બે દી સે તપ્ત; સર્વ યતિ જન બાંધીને, સેપ્યા પાલક ગુપ્ત.-૧ કહે રા જા મંત્રી વરૂ, જે રૂચે તે ધો રે; હરખે પાલક પામીને, ઉંદર જિમ માંજાર-૨ ઢાળ બીજી (૧૮૨) તવ પાલક સુખ પામતા પ્રભુ ધ્યાને લાલ; સમીપ રે પ્રભુ કુવચનને તે બોલતે, પ્રભુત્ર પીલીશ યંત્ર તનું દીપ રે. પ્રભુ – ૧ કહે છે તે મંત્રીશ્વરૂ, પ્રભુત્ર અકેક શ્રમણને યંત્રે રે; પ્રભુત્વ ઘાણી ઘાલી પલતે, પ્રભુ માઠી બુદ્ધિ અત્યંતર રે. પ્રભુ - ૨ બંધક શિષ્યોને પીલતાં, પ્રભુ દેખી દાઝે દેહ રે; પ્રભુ પાલકે બંધક નિબહથી, પ્રભુત્ર બાંધે ઘાણીએ તેહ રે. પ્રભુ - ૩ તે સાધુનાં ઉછળે, પ્રભુ રૂધિર કેરાં બિંદુ રે, પ્રભુ પાપ તે દેખી અંબરે, પ્રભુ કંપે સૂરજ ચંદ રે. પ્રભુ - ૪ બંધક તો મન લેખવે, પ્રભુ તે અમૃતરસ બિંદુ રે; પ્રભુ દુષ્કૃત દેખી સુર નરા, પ્રભુત્ર થર થર કંપે ઈદ્ર રે. પ્રભુ - ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy