________________
૨૪૮]
શ્રી જન સજઝાય સંગ્રહ
ધન ધન તપસીજી, હે મુનિવર, હરિકેશી અણગાર.
એ આંકણી – ૧ ઈદ્રિય દમન તપ આદર્યો, હે મુનિવર, ધ્યાવે અરિહંત દેવ; હિંદુક વૃક્ષ વાસી દેવતા, હે મુનિવર, સારે નિત નિત સેવ.
ધન ધન – ૨ માસખમણને પારણે, હે મુનિવર, યુગન પાડાની રે માંય; મેલાં કચુવાં લુગડાં, હે મુનિવર, સમોસર્યાં ઋષિ ત્યાંય.
ધન ધન – ૩ બ્રાહ્મણ દ્વેષે પાછા વાળીયા, હે મુનિવર, જાએ અનેરે ઠામ, તુજ લાયક ભોજન નહીં, હે મુનિવર, આંહી દ્વિજને કામ.
ધન ધન – ૪ ચક્ષ પ્રભાવે મુનિ બલીયા, હે બ્રાહ્મણ, મેં જીવ તણા રખવાળ; તુજ અર્થે અન્ન નિપજે, હે બ્રાહ્મણ, મ્હારે ભિક્ષા તણો છે
કાળ. ધન ધન – ૫ ઉંચ નીચ વસે ભૂમિકા, હો બ્રાહ્મણ, જિહાં નિપજે ધાન; ઉંચ નીચ ગણે નહીં, હે બ્રાહ્મણ, દાતાર દેવે દાન
ધન ધન – ૬ હેળે નિંદે સાધુને, હે બ્રાહ્મણ, ક્રોધી પેલે પાર; કુશળરાયની દીકરી, હે બ્રાહ્મણ, બેઠી મહેલ મેઝાર.
- ધન ધન- ૭ જક્ષ પ્રભાવે મુજ પિતા, હે બ્રાહ્મણ, પરણાવી ઈણ સાથ; મને કરી વંછી નહીં, હો બ્રાહ્મણ, મત કરજે વિખવાદ.
ધન ધન – ૮ ગિરિમતિ ખણે નખ થકી, હો બ્રાહ્મણ, પગે મતિ સ્પર્શી આગ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org