________________
શ્રી અમરકુમારની સઝાય
[ ૨૪૭
શુકલધ્યાન સાધુ ધર્યાં, શુભ મન આણી ભાવેશ રે; કાળ કરીને અવતર્યાં, ખારમા સ્વર્ગ માઝારા રે. કમ૦-૪૫ ખાવીશ સાગર આઉખા, ભેાગવી વાંછિત ભાગે રે; મહાવિદેહમાં સીદ્ધશે, પામશે કેવળનાણા રે. ક′૦-૪૬ હવે તે માતા પાપીણી, મનમાં હરખ અપાર રે; ચાલી જાય આણુંદમાં, વાઘણ મળી તિણ્ વારા રે. કમ–૪૭ ફ્ફ્ેડી નાંખી તિહાં, પાપીણી મૂઈ તિવારે રે;
છઠ્ઠી નરકે ઉપની, બાવીશ સાગર આયુ રે. કમ તણી૦-૪૮ જો જો મંત્ર નવકારથી, અમરકુમાર શુભ ધ્યાના રે; સુરપદવી લહી મેાટકી, ધરમ તણે પરસાદા રે. કમ ત૦-૪૯ નરભવ પામી જીવડા, ધરમ કરી શુભ ધ્યાના રે; તે। તુમે અમર તણી પરે, સિદ્ધ ગતિ લેશેા સારી રે. ક૦-૫૦ કરજોડી કવિયણ ભણે, સાંભળે! ભજન લેાકેા રે; વૈર વિરાધ કેાઈ મતિ કરા, જિમ પામેા ભવ પારા રે. ક૦-૫૧ શ્રી જિનધમ સુરતરૂ સમેા, જેહની શીતળ છાંયા રે; જેહ આરાધે ભાવશુ, સીઝે વાંછિત કામા રે. કમાઁ તણી-પર
શ્રી ઋષભદાસજી વિરચિત
શ્રી હરિકેશી મુનિની સજ્ઝાય
(૧૭૯ )
સાવાગ કુળમાં ઉપન્યા, હૈ। મુનિવર, ગુણુ તણા ભંડાર; સમતાધારી સાધુજી, હા મુનિવર, લીધે। સયમ ભાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org