________________
૨૪૬]
શ્રી જૈન સઝાય સગ્રહ
બ્રાહ્મણ પડીઆ દેખીને, લેાક કહે પાપ જૂએ રે; આળહત્યા કરતા હતા, તેહનાં ફળ છે અહા રે. કમ ત૦-૩૩ બ્રાહ્મણ સહુ ભેળા થયા, દેખે એમ તમાસે રે; કનક સિંહાસણ ઉપરે, બેઠા અમરકુમારા રે. કમાઁ ત૦-૩૪ રાજા સહુ પરિવાર શું, ઉચો તે તતકાળે રે; કર જોડી કહે કુમારને, એ રાજ્યઋદ્ધિ સહુ હારી રે. કમ′૦-૩પ અમર કહે સુણા રાજવી, રાજ શું નહિ મુજ કાજો રે; સચમ લેશું સાધુના, સાંભળેા શ્રી મહારાજો રે. કમ૦-૩૬ રાય લેાક સહુ ઈમ કહે, ધનધન બાળ કુમારા રે; ભટજી પણ સાજા હુવા, લાયા તે મન માંહે રે. કમ૦-૩૭ જય જયકાર હુવા ઘણેા, ધરમ તણે પરસાદે રે; અમરકુમાર મન સાચતા, જાતિસ્મરણ જ્ઞાના રે. કમ′૦-૩૮ અમરકુમારે સંયમ લીયેા, કરે પચમુષ્ટિ લેાચ રે; આહીર જઈ સમશાનમેં, કાઉસગ્ગ રહ્યો શુભ ધ્યાને રે. ક૦-૩૯ માપિતાએ માહીર જઈ ને, ધન ધરતીમાંહે ઘાલ્યા રે; કાંઇક ધન વડે'ચી લીયા, જાણે વિવાહ મંડાણા રે. કČ૦-૪૦ એટલે દોડયો. આવીને, કોઈક બાળ કુવારે રે; માત પિતાને મિ કહે, અમરકુમારની વાતે રે. કમ′૦-૪૧ માત પિતા વિલખાં થયાં, ભૂંડા થયા એ કામે રે; ધન રાજા લેશે સહુ, કાંઈક કરીએ ઉપાચા રે. કમાઁ ત૦-૪ર ચિંતાતુર થઈ અતિ ઘણી, રાતે નિ ન આવે રે; પૂરવ વૈર સંભારતી, પાપણી ઉડી તિણુ વારા રે. ક′૦-૪૩ શસ્ત્ર હાથ લેઈ કરી, આવી બાળક પાસે રે; પાળીએ કરીને પાપીણી, માર્યા ખાળ કુવારા રે. કમ′૦-૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org