SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અમરકુમારની સજઝાય ૨૪૫] A પ N --* * * * * * શેઠ કહે રાખું સહી, ધન આપી મેં માગે રે; રાયે મંગાવ્યું હોમવા, તે તે નહીં રખાય રે. કર્મ૦-૨૧ બાળકને તે લેઈ ગયા, રાજાજીની પાસે રે, ભટજી પણ બેઠા હતા, વેદશાસ્ત્રના જાણે રે. કમ તણી –૨૨ ભટજીને રાજા કહે, દેખે બાળ કુમારો રે; બાળકને શું દેખ, કામ કરે મહારાજા રે. કમ તણી -૨૩ બાળ કહે કર જોડીને, સાંભળે શ્રી મહારાજા રે; પ્રજાના પિયર તમે, મુજને કિમ હમીજે રે. કમ -૨૪ રાજા કહે મોલે લીયે, મહારે નહીં અન્યાય રે; માતપિતાએ તેને વેચી, હેમવા આ આજે રે. ક૦-૨૫ ગંદકે નવરાવીને, ગળે ઘાલી ફૂલની માળા રે; કેસર ચંદન ચરચીને, બ્રાહ્મણ ભણે તવ વેદો રે. કમ -૨૬ અમરકુમાર મન ચીંતવે, મુજને શીખવીય સાધુ રે; નવકાર મંત્ર છે મેટકે, સંકટ સહુ ટળી જાશે રે. કમ -૨૭ નવ પદ ધ્યાન ધરવા થકી, દેવ સિંહાસણ કંયે રે; ચાલી આવ્યો ઉતાવળો, જિહાં છે બાળ કુમારો રે. કર્મ–૨૮ અગ્નિ ઝાળ ઠડી કરી, કીધે સિંહાસણ ચંગે રે, અમરકુમારને બેસાડીને, દેવ કરે ગુણ ગ્રામે રે. કર્મ -૨૯ રાજાને ઉંધો નાંખી, મુખે છૂટયાં લેહી રે; બ્રાહ્મણ સહુ લાંબા પડ્યા, જાણે સુકાં કાષ્ટ રે. કમ તણ૦-૩૦ રાજસભા અચરિજ થઈ, એ બાળક કોઈ મહટે રે; પગ પૂજજે એહના, તે એ સૂતા ઉઠે રે. કમ તણી –૩૧ બાળકે છાંટો નાખીયે; ઉઠયો શ્રેણિક રાજા રે; અચરિજ દીઠે કેટકે, એ શું છૂ કાજે રે. કમ તણ-૩ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy