________________
૨૪૪]
શ્રી જૈન સજઝાય સંગ્રહ નારી કહે વેગે કરે, આપ અમરકુમારે રે; હારે મન અણુભાવ, આંખ થકી કરે અળગે રે. કો-૯ વાત જણાવી રાયને, રાજા મનમાં હરખે રે; કહે માંગે તે આપીને, લા બાળ કુમારો રે, કર્મ-૧૦ સેવક પાછા આવીયા, ધન આ મન મા રે; અમર કહે મારી માતજી, મુને મત આપજે રે. કo-૧૧ માતા કહે તુને શું કરું, હારે ભાવે તું મુઓ રે; કામ કાજ કરે નહીં, ખાવાને જોઈએ સારો રે. કર્મ૦-૧૨ આંખે આંસુ નાંખતે, બોલે બાળ કુમારે રે; સાંભળે મારા તાતજી, તમે મુજને રાખે રે. કર્મ -૧૩ તાત કહે હું શું કરું, મુજને તે તું પ્યારે રે, માતા વેચે તાહરી, માહરે નહીં જોરે રે. કમ તણ૦-૧૪ કાક પણ પાસે હતું, કાકી મુજને રાખે રે; કાકી કહે હું શું જાણું, માહરે તે શું લાગે રે. કર્મ તણી -૧પ બાળક રોતે સાંભળી, માસી ફૂઆ તે આવે રે; બહેન તિહાં ઊભી હતી, કિણહી મુજને રાખે રે. કર્મ –૧૬ જુઓ જુઓ ધન અનર્થ કરે, ધન પડાવે વાટે રે; ચોરી કરે ધન લેભીયા, મરીને દુર્ગતિ જાવે રે. કર્મ –૧૭ હાથ પકડીને લેઈ ચાલ્યા, કુમર રેવણ લાગે રે; મુજને રાજા હમશે, બાળક ઈમ બહુ ઝૂરે રે. કમ –૧૮ બાળક તવ લેઈ ચાલ્યા, આવ્યા ભર બજારે રે; લેક સહ હા હા કરે, વેચ્ય બાળ ચંડાળે રે. કર્મ –૧૯ લેક તિહાં બહળ મિલ્યા, જે બાળ કુમારે રે, બાળ કહે મુજ રાખી લ્યો, થાશું દાસ તુમારે રે. કર્મ–૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org