________________
શ્રી અઈમુત્તાકુમારનું ત્રિઢાવાયું
ર૪૩]
એહવા શ્રી મુનિરાયન, અમૃતધમ ઉદારો રે; શિષ્ય ક્ષમાકલ્યાણની, વંદના વારંવાર રે. માત૦-૭ .
શ્રી કવિયણ વિરચિત શ્રી અમરકુમારની સઝાય
(૧૮) રાજગૃહી નગરી ભલી, તિહાં શ્રેણિક રાજા રે, જિનધર્મને પરિચય નહીં, મિથ્યામત માંહે રામ્યા રે.
કમ તણું ગતિ સાંભળો.-૧ કર્મ તણી ગતિ સાંભળે, કર્મ કરે તે હોય રે; સ્વારથમાં સહુ કે સગાં, વિણ સ્વારથ નહીં કેય રે. કહ-૨ રાજા શ્રેણિક એકદા, ચિત્રશાળા કરાવે રે, અનેક પ્રકારે મંડણી, દેખતાં મન મેહે રે. કમ તણી-૩ દરવાજે ગિર ગિર પડે, રાજા મન પસ્તાવે રે, પૂછે જેષી પંડીતા, બ્રાહ્મણ એમ બતાવે રે. કર્મ તણી -૪ બાળક બત્રીસ લક્ષણે, હોમી જે ઈણ ઠાણે રે, તે એહ મહેલ પડે નહીં, ઈમ ભાખે વયણ અજ્ઞાન રે. ક–૫ રાજા ઢઢરો ફેરીયે, જે આપે બાળ કુમારે રે, તલી આપું બરોબરી, સોમૈયા ધન સારે રે. કમ તણ-૬ ઋષભદત્ત બ્રાહ્મણ તિહાં વસે,ભદ્રા તસ ઘરણી જાણે રે, પુત્ર ચાર સોહામણા, નિધની પુણ્ય હીણે રે. કર્મ -૭ રષભદત્ત કહે નારને, આ એક કુમારો રે; ધન આવે ઘર આપણે, થઈ એ સુખીયાં સારો રે. કમ0-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org