________________
૨૪૦ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
- -
* *
ક,
***
**
*
*******
- * * * *
* ----
કેવળ પાય મુક્તિ ગચે મુનિવર, કર્મ કલંક નિવારી વે; અઢારસે અડતાળે તિહિગિરિ, કીની સ્થાપના સારી છે. શ્રી – વાચક અમૃતધર્મ સુગુરૂ કે, સુપસાથે સુવિચારી રે; શિષ્ય ક્ષમા કલ્યાણ હરખ ધર, ગુણ ગાવે જયકારી છે. શ્રી -પ. શ્રી અઈમુત્તાકુમારનું ત્રિઢાળીયું
(૧૭૫)
દાળ પહેલી વીરજી આવ્યા રે ચંપાવનકે ઉઘાન –એ રાગ. શાસન સ્વામી રે, નિરમળ નામી;
શિવગતિ ગામીરે, વીર જિર્ણોધરૂ.– ૧ નગર પોલાસે રે, ભવિક ઉલ્લાસે;
શ્રીવન ઉદ્યાને રે, સ્વામી સમોસર્યા.- ૨. રાજા તિહાં રાજે રે, ચઢતે દિવાજે,
રાજ સમાજે રે, વિજય નરેસર - ૩ ગુણમણિ ખાણું રે, શ્રીદેવી રાણ;
' અઈમુત્ત નામે રે, નંદન તેહને– ૪ કુમર કુમારી રે, બહુ સુકુમારી
તેહ સંગાથે રે, નિજ ઉછરંગશું.- ૫ ઇંદ્રધ્વજ ઠામે રે, કૌતુક કામે;
કુમર અઈમુત્તો રે, રમતે આવીયે.– દર પ્રભુ આણ પામી રે, ગૌતમસ્વામી;
ગોચરી આવ્યા રે, તિહાં કણે તે સમે– ૭ કુમાર અઈમુત્તે રે, નિર્મળ ચિત્તે,
ગીતમ પાસે રે, આવી ઈમ કહ્યું – ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org