________________
'જઝાય
શ્રી દશ શ્રાવકની સજઝાય [૨૩૯ કંડળિક પુસા સમ ધર્મો, એ દ્રશ્ય શ્રાવકને અનુક્રમે.
* સકલ૦-૪ કેડિ અઢાર હિરણ્ય જસ ઘરમેં,ષટ કુળ અનુકૂળ જિનમેં; સકડાણપૂત્ર કહ્યા કુંભકાર, એક ગોકુળ તીન કેડી દીનાર.
- સકલ૦-૫ મહાશતક અડ ગોકુળ ઘેર, રેવંતી આદે કહી વધુ તેર; ચોવીશ કોડી હિરણ્ય પરિમાણ, અંતે પામ્યા અવધિનાણ.
સકલ૦–૬ અશ્વિનીનારીનંદનીપિયા, ફલ્ગણ વલ્લભ સાલણપિયા, એ દેય શ્રાવકને ઘરબાર, બાર કેડી ધન ગોકુળ ચાર. સ૦-૭ ધેનુ દશ હજાર જ જાણ, એક કુળનું એ પરિમાણ; દંસણ વય આદિ અગિયાર, પડિમા શ્રાવકની વહી સાર. સ.-૮ વીશ વરસ શ્રાવક ઘર જાય, દશ શ્રાવક હમ સુર થાય; જબ સુણે ઈમ હમ વાણી,દેશુભ વીરવિજય શિવરાણું.
સકલ૦-૯ શ્રી ક્ષમાકલ્યાણકજી કૃત શ્રી અર્ધમત્તામુનિની સજઝાય
(૧૯૪) શ્રી અમંતા મુનિવરજીકી, કરણુકી બલિહારી રે; ખટ વર્ષનકે સંજમ લીને, વીર વચન ચિત્ત ધારી છે. શ્રી–૧ વિજય નૃપતિ શ્રીદેવી નંદન, પિલાસપુર અવતારી રે; અંગ અગ્યાર પઢે ગુણ આદર, ત્રિવિધ ત્રિવિધ અવિકારી છે. શ્રી -૨ તપ ગુણ ૩ણ સંવત્સર આદિક, કરકે કાય ઉદ્ધારી રે; પ્રભુ આદેશે વિપુલાચળ પર, કરી અણસણ અતિ ભારી છે. શ્રી.-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org