________________
ર૩૮]
શ્રી જૈન સઝાય સંગ્રહ
કુમાર ભણે સુખ પામવાજી, છોડું એ સંસાર; નેહ તુમારે જાણશુંજી, જો લીયે સંયમ ભાર.
હો પ્યારી, સંયમ સુખ અપાર–૧૮ રથ શિબિકા સહુ સજજ કરેજી, કુમર ધરણીજી માય; શ્રેણિકરાય મહોત્સવ કરે છે, ચારિત્ર ઘો જિનરાય.
હે સ્વામી, સંયમ સુખ અપાર–૧૯ તપ તનુ શેષી દેહડીજી, ગયા અનુત્તર વિમાન; મહાવિદેહમાં સીદ્ધશેજી, પામશે કેવળજ્ઞાન. હે સ્વામી -૨૦ ઈમ વૈરાગ સદા ધરેજી, સાંભળજે નરનાર; કર જોડી પૂનો ભણેજી, તવ પામો ભવ પાર. હે સ્વામી -૨૧
શ્રી વીરવિજયજીકૃત શ્રી દશ શ્રાવકની સઝાય ' (૧૯૩)
સાહેબા મેતો હમારે–એ રાગ. સકળ ઉપાસકમાં શિરદારા, સૂત્ર ઉપાસક મધ્ય વિચારા. નામ સ્તવન મુજ લાગત પ્યારા, તિણે થુણશું દસ સમકિત ધારા; સાહિબા દશ શ્રાવક એહા, મોહના ગુણ ગેહા-૧ ગાથા પતિ આણંદ વિચારી, ચઉ ગોકુળ શિવાનંદ નારી; દ્વાદશ કેડિ હિરણ્ય ધનવંતા, અવધિનાણ કહે ભગવંતા.
સકલ૦-૨ કામદેવ શુભ ભદ્રા નાર, ષટ ગોકુળ ધન કેટિ અઢાર; ગોકુળ આઠ સુ સામા જેડી, ચુલણિપિયા ધન ચોવીશ કેડી.
સકલ૦-૩ સૂરદેવ વનિતા જસ ધના, ચુલશતક બહેળા એક મન્ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org