SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેઘકુમારની સજઝાય [ ૨૩૭ શિવકુમાર કિમ પરિહરીજી, ભેગવી પાંચસે નાર; શાલિભદ્ર જખું તજીજી, સૂતા નહિ સંસાર. હ૦-૭ શિયાળે શિત લાગશેજી, ઉનાળે ઉની લૂ વાય; વરસાદે મેલાં કપડાંજી, આ તું સુકુમાળ. રે જાયા –૮ સુબાહુ પ્રમુખ દશ હુઆજી, પાંચશે પાંચશે નાર; રાજઋદ્ધિ રમણી તજીજી, સૂતા નહીં સંસાર. હે મા –૯ ચોવન વય દીક્ષા વરીઝ, આર્દ્રકુમાર સુજાણ; નદિષેણ આદે પડ્યાજી, વિષય વિસુધા જાણ રે. જા.-૧૦ભમતે જીવ સંસારમાંજી, ધરમ દેહિલે હે માય; જરા આવે ઇંદ્રિય ખસેજી, તવ કિમ કરીને થાય. હ૦-૧૧ મૃગનયણું ઘર ઘરડેજી, નયણે નીર પ્રવાહ ભરજોબનમાં છોડ નહીંછ, મૂકી નિપટ નિરાશ રે જા૦-૧૨ સ્વારથ સબ જગવાલહેજી, સગો નહી કીસકે કેય; વિષયસુખ વિષ સારીખાંજી,કિમ ભેગવું એ ભેગ. હો માડી-૧૩ હસ તુલાની સેજડીજી, રૂપે રમણી રસ ભેગ; એહ સુંવાળી સેજડીજી, કિમ આદર જેગ. રે જાયા -૧૪ ખમે ખમે કિરપા કરેછ, ઘો મુજને આદેશ ઘો અનુમતિ જિમ હાઉં સુખીજી, વીર ચરણ લેઉં દીખ. હે માડી–૧૫. તન ફાડ્યો લોચન ઝરેજી, દુઃખ નહીં સહેણે રે જાય; થાઓ સુખી વત્સ ટિમ કરો, અનુમતિ દીધી માય. રે જા૦૧૬મણિ માણેક મોતી તજ્યાં છે, તેડ્યો નવસર હાર; સુકુલીણી આઠે ભણેજી, તુમ વિણ કિસ શિણગાર. હો સ્વામી, સંયમ સુખ અપાર-૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy