________________
૨૩૬]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
:
-
-
www મમw wwwww www
ધણુ કણ કંચન રે ઋદ્ધિ ઘણી અછે રે, ભેગ ભેગ સંસાર; છતી દ્ધિ વિલ રે જાયા ઘર આપણે રે, પછી લેજે
સંયમભાર. ધારણી–૪ મેઘકુમારે રે માતા પ્રતિબુઝવી રે, દીક્ષા લીધી વીરજીની પાસ; પ્રીતિવિમળ રે ઈણિ પરે ઉચ્ચરે, પહેતી મ્હારા મનડાની
આશ. ધારણ -૫ શ્રી પૂનાજી કૃત
(૧૭૨)
સુગ્રીવનગર સોહામણું છે. એ રાગ. વીર નિણંદ સમેસર્યાજી, વંદે મેઘકુમાર, વાણું અણું વૈરાગીયેજી, એહ સંસાર અસાર.
હે માડી, અનુમતિ દ્યો મેરી માય – ૧ વત્સ તુને કિણે ભળજી, શ્રેણિક તાત નરેશ કિમ દીસે આમણે દમણજી, કિણે દી એ ઉપદેશ.
રે જાયા, સંયમ વિષમ અપાર – ૨ આદિ નિગોદે હું રાજી, ત્યાં સહ્યાં દુઃખ અનંત; . સાસ ઉસાસ બહુ પૂરિયેળ, હજુએ ન પામે અંત.
હે માડી.-૩ હિમણું તું વત્સ નાનજી, જોબનભર રે કુમાર; આઠ રમણી પરણાવીએજી, ભેગા જોગ સંસાર. રે જાવ-૪ જનમ મરણ નરક જ તણુજી, તે દુઃખ સહ્યાં ન જાય; વીર જિર્ણોદે વખાણીયાં, તે મેં સુણીયાં આજ. હ૦-૫ વત્સ કાછલીએ જિમોજી, સરસ નિરસ હોય આહાર; ભૂં પાળે નિત્ય ચાલજી, તું છે અતિ સુકુમાળ, રે જાવ-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org