SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કરકંડુ પ્રત્યેક બુદ્ધની સજઝાય પદ્માવતી કુખે ઉપજે, હું વારી કમેં કીધે ચંડાળ રે. હું -૧ કરકંડને કરૂં વંદના, પહેલે પ્રત્યેકબુદ્ધ રે, હું વારી ગિરૂવાનાં ગુણ ગાવતાં, હું વારી. સમકિત થાયે શુદ્ધ રે. હું વારી -૨ લીધી તે વાંસની લાકડી, હું વારી થયે કંચનપુર રાય રે; હું બાપશું સંગ્રામ માંડી, હું વારી. સાધવી દીયે સમજાય રે. હું વારી –૩ વૃષભરૂપ દેખી કરી, હું તારી પ્રતિબંધ પામ્યો નરેશ; હું ઉત્તમ સંયમ આદર્યો, હું વારી. દેવતાએ દીધે વેષ છે. હું -૪ કમ ખપાવી મુગતે ગયા, હું વારી કરકંડુ ત્રાષિરાય રે; હું સમયસુંદર કહે સાધુને, હું વારી, પ્રણમ્યાં પાતક જાય રે. હું વારી – શ્રી પ્રીતિવિમલજી કૃત શ્રી મેઘકુમારની સઝાય - (૧૭૧). ધારણ મનાવે રે મેઘકુમારને, તું મુજ એકજ પુત્ર; તુજ વિણ જાયા રે ! સુના મંદિર માળીયાં રે, રાખે રાખે ઘર તણાં સૂત્ર. ધારણું૦–૧. તુજને પરણાવું રે આઠ કુમારીકા રે, સુંદર અતિ સુકુમાળ; મલપતી ચાલે રેજેમ વન હાથણી રે, નયણ વયણ સુવિશાળ. ધારણ૦-૨ મુજ મન આશા રે પુત્ર હતી ઘણી રે, રમાડીશ વહુનાં રે બાળ; દેવ અટારે રે દેખી નવિ શક્યો રે, ઉપાય એહ જંજાળ. ધારણી-૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy