________________
શ્રી અનાથી મુનિની સજઝાય
-
- -
-
-
-
-
-
-
***
***
* .
સયલ લક્ષણ તુમ અંગે નિરખ્યાં, અવગુણ એક ન દીઠે; કૃપા કરી ગીસર સાચે, ઉત્તર ઘો મુજ મીઠે કે. રાઠ-૧૦ બોલે મુનિવર સુણ હે રાજા, ઉત્તર દેઉં હું સાચે; સુખને મટકે નયણને લટકે, કાયા પિંડ તે કાચો કે.
રાજન, સુણજે વચન અનાથી-૧૧ નાથ વિના જીવે દુખ પામ્યાં, માહરે નહિ કેઈ નાથ; તિણ કારણ મેં દીક્ષા લીધી, હવે હું એ સનાથ કે. રાઠ-૧૨ નાથ અછું હું મુનિવર હારે, એહ અર્થે વિચારે; નાથ અ છે કેઈ ત્યારે રાજા બોલ્યા બેલ અવિચાર્યું કે, રા–૧૩ નાથ તણે અરથ જે જાણે, તે થાઓ મુજ નાથ; નાથ નહિ કેઈ નૃપ તુમારે, બાવળ દ્યો છે બાથ કે. રાઠ-૧૪ માતા મયગળ હય હૈષારવ, સુણ મગધાધિપ રાજા; કંચન કેડી જેડી બાંધવની, માય તાય સુખ સાજા કે. રા૦-૧૫ મોટા કુળની માટી વધૂટી, ખેડી નહિ મન માંહી; સિંહ કટિ હંસગમની બાળા, થોડા બોલી પ્રાણી કે. રાઠ-૧૬ શશીવયણ મૃગનયણ નારી, ચિત્ત હરખી ભરતા; હાવભાવ વિભ્રમ જે કરતી, તે મૂકી નિરધાર કે. રાઠ-૧૭ ઈંદ્ર તણી જાણે ઈંદ્રાણ, એહવી મુજ ઘેર રાણું; કેતા ગુણ હું કહું હે રાજા, શિયળ ગુણની ખાણ કે. રાઠ-૧૮ પાન સમારે બીડું વાળી, માંહી કપૂરને વાસ; પ્રેમ કરી મુજ પદમણી આપે, તે મૂકી નિરાશ કે. રાઠ-૧૯ પંચવિષય હું ભેગ ભગવતે, જાતે કાળ ન જા; એકદિવસ મુજોગ ઉપન વિસમે તે ચિત્તઆોકે.રા-૨૦ કાકા કાકી કુઆ ભાણેજી, મામા મામા મામી:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW.