SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ર ] શ્રી જૈન સઝાય સંગ્રહ મુનિ અનાથી ગુણ ગાવતાં, ગુટે કમની કડક ગણિ સમયસુંદર તેહના, પાય વદે રે બે કર જેડ. શ્રેણિક -૯ શ્રી રામવિજયજી કૃત (૧૬૯) આધાક આહાર ન લીજે-એ રાગ. મગધાધિપ શ્રેણિક સુવિચારી, સાથે બહુ પરિવાર, હય ગય રથ પાયક પાલખી શું, પહોંચે વનહ મેઝારી. રાજન રચવાડી સંચરી.-૧ રાજન રચવાડી સંચરીયો, ખાયક સમકિત વરીયો કે, રાજન પાનાભ તીર્થકર થાશે, ઉપશમ રસને દરીયે કે. ર૦-૨ વિવિધ પ્રકારની ક્રીડા કરતો, જે તે વનનાં ઠામ; ચંપકતરૂ તળે મુનિવર દીઠે, બેઠે કરી પ્રણામ કે. ર૦-૩ ધ્યાને લીને મુનિવર મહાટે, ચંપકવણું કાયા; લંચ્યા કેશ યૌવન વેશે, તજી સંસારની માયા કે. ર૦-૪ પૂછે રાજા શ્રેણિક મુનિને, કિમ લૂચ્યા તુમે કેશ; યૌવને વૈરાગ્ય કહો કેમ લીધે, દીસો છે લઘુ વેષ કે. ર૦-૫ તરૂણ પણે તરૂણું કાં ઠંડી, એ માયા કાં મંડી; કંચન વરણી કાયા દંડી, એ શી કીધ ઘમંડી કે. રાજન ૬ રૂપવંત તું ગુણવંત દીસે, સુંદર તુમ આકાર; શશી સમ વદન વિરાજે તારું, નયન પંકજ અનુહાર કે. રાઠ-૭ ધન જોબન ફળ લાહે લીજે, કીજે બહુળા ભેગ; સંપતિ સારૂ દાન તે દીજે, અવસરે લીજે યોગ કે. રાઠ-૮ કુટુંબ તણે મેહ કિમ મૂ, કિમ મૂક્ય ધન પરિવાર, કવણ નગરના કહો તુમે વાસી, કિમ લીધો સંયમ ભાર કે. રાજન -૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy